Rose Day 2022: જાણો શા માટે મનાવવામાં આવે છે રોઝ ડે, જાણો શું છે કહાણી…

Valentine’s Week 2022: જો તમે પણ સાચા પ્રેમની શોધમાં છો તો પ્રેમના વરસાદમાં ભીંજાવા માટે તૈયાર રહો. કારણ કે વેલેન્ટાઈન સપ્તાહની શરૂઆત આજે રોઝ ડેથી થઈ રહી છે, તો પછી ફૂલોનો બુકે ખરીદો અને તેને તમારા પ્રિય પાત્રને આપો.

Rose Day 2022: જાણો શા માટે મનાવવામાં આવે છે રોઝ ડે, જાણો શું છે કહાણી...
Rose Day (file image)
Follow Us:
Dhinal Chavda
| Edited By: | Updated on: Feb 07, 2022 | 9:56 AM

World Rose Day 2022 : વેલેન્ટાઈન વીક (Valentine’s Week) ની શરૂઆત રોઝ ડે (Rose Day) થી થાય છે. આ દિવસે પ્રેમીપંખીડાઓ એકબીજાને ગુલાબ આપીને પોતાનો પ્રેમ અભિવ્યક્તિ કરે છે. માત્ર પ્રેમી-પ્રેમિકા જ નહીં, જે લોકો સિંગલ છે એમના માટે પણ આ દિવસને તેમની લાગણી વ્યક્ત કરવા માટે સારો દિવસ માનવામાં આવે છે. આપણે વર્ષોથી આ દિવસની ઉજવણી કરીએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આ દિવસ શા માટે ઉજવીએ છીએ? તેની પાછળની કહાની શું છે ? જાણો તેના વિશે…

રાઝ ડે ની ઉજવણી વિશે એક વાત છે કે, જો તમે ROSE ના અક્ષરોને યોગ્ય રીતે ગોઠવો તો તે ‘EROS’ બની જાય છે જે પ્રેમનો દેવતા છે. ગ્રીક પૌરાણિક કથાઓ જણાવે છે કે ગુલાબ એ પ્રેમની દેવી Venusનું પ્રિય ફૂલ પણ છે.

રોઝ ડે વિશે એવું કહેવાય છે કે મુગલ બેગમ નૂરજહાંને લાલ ગુલાબ સૌથી વધુ પ્રિય હતા. કહેવાય છે કે નૂરજહાંને ખુશ કરવા માટે તેના પતિ દરરોજ તેના મહેલમાં હજારો તાજા ગુલાબ મોકલતા હતા.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

તો જો તમે પણ સાચા પ્રેમની શોધમાં છો તો પ્રેમના વરસાદમાં ભીંજાવા માટે તૈયાર રહો. કારણ કે વેલેન્ટાઈન સપ્તાહની શરૂઆત આજે રોઝ ડેથી થઈ રહી છે, તો પછી ફૂલોનો બુકે ખરીદો અને તેને તમારા પ્રિય પાત્રને આપો. જે લાગણી અભિવ્યક્ત કરવાની તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે આજે ગુલાબ આપી કરો.

આ પણ વાંચો : Instagram Tips and Tricks: ડિલીટ કર્યા વિના આ રીતે ઈન્સ્ટાગ્રામની પોસ્ટને કરો હાઈડ, જાણો શું છે ટ્રિક

આ પણ વાંચો : IPL 2022 Auction: શું મુંબઈ ઈન્ડિયન્સ યુઝવેન્દ્ર ચહલને ખરીદશે,રોહિત શર્માએ સંકેતો આપ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">