OMG ! લોકોના નખ સાફ કરી કરીને બની ગઇ કરોડપતિ આ મહિલા, હવે ચલાવે છે આટલો મોટો બિઝનેસ

એનાબેલ આજે સોશિયલ મીડિયા સેન્સેશન છે. તેની ફેન ફોલોઈંગ જોરદાર છે. તેના ઓનલાઈન 7.5 લાખથી વધુ ફોલોઅર્સ છે. એનાબેલ કહે છે કે, શરૂઆતમાં તેણે તેની માતાના રસોડામાં નાનું સેટઅપ કર્યું હતું.

OMG ! લોકોના નખ સાફ કરી કરીને બની ગઇ કરોડપતિ આ મહિલા, હવે ચલાવે છે આટલો મોટો બિઝનેસ
UK Woman turns Millionaire doing nail art
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 8:34 AM

બ્રિટનમાં આજકાલ લોકો એક મહિલાની સક્સેસ સ્ટોરીથી ખૂબ જ પ્રભાવિત છે. ખરેખર, આ મહિલા એક સમયે લોકોના નખ સાફ કરતી હતી. પરંતુ આજે તે પોતાનો કરોડોનો બિઝનેસ ચલાવી રહી છે. તો આવો જાણીએ 30 વર્ષની એનાબેલ મેગિનિસ (Annabel Maginnis) વિશે, જેણે આટલી નાની ઉંમરમાં આટલી મોટી સફળતા મેળવી છે.

અહેવાલ અનુસાર, એનાબેલે 10 વર્ષ પહેલા તેની માતાના રસોડામાં નેલ આર્ટ વર્ક શરૂ કર્યું હતું. તે તેના મિત્રોના નખ સાફ કર્યા બાદ તેના પર નેલ આર્ટ કરતી હતી. ધીમે ધીમે તેણે આ ક્ષેત્રમાં ઘણું નામ કમાવ્યું. લોકો તેના નેલ આર્ટના એવા દિવાના બની ગયા કે તેની સામે ક્લાયન્ટની ભીડ જામી. પછી શું બાકી હતું. એનાબેલનો આ બિઝનેસ એટલો આગળ વધ્યો કે આજે તે કરોડોનો નેલ આર્ટ બિઝનેસ ચલાવી રહી છે. જણાવી દઈએ કે બ્યુટિશિયન એનાબેલે મમ્મીના કિચનથી શરૂ કરેલા આ કામને એક મોટા વેરહાઉસમાં શિફ્ટ કરી દીધું છે.

એનાબેલ આજે સોશિયલ મીડિયા સેન્સેશન છે. તેની ફેન ફોલોઈંગ જોરદાર છે. તેના ઓનલાઈન 7.5 લાખથી વધુ ફોલોઅર્સ છે. એનાબેલ કહે છે કે, શરૂઆતમાં તેણે તેની માતાના રસોડામાં નાનું સેટઅપ કર્યું હતું. જ્યાં તે તેના મિત્રો અને ગ્રાહકોના નખ પર નેલ આર્ટ કરતી હતી. તેમાંથી મોટાભાગના તેની માતાના મિત્રો હતા. જ્યારે એનાબેલની નોકરી થઈ ગઈ, ત્યારે તેણે સ્ટેફોર્ડશાયરમાં સલૂન ખોલ્યું. અહીં તે એક સ્તર ઉપર ગઇ અને થીમ નેલ આર્ટ કરવાનું શરૂ કર્યું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

એનાબેલે આ કામમાં એટલી નિપુણતા મેળવી હતી કે તે જાણી ગઇ હતી કે આ વ્યવસાયને કેવી રીતે મોટો બનાવવો. લોકો તેની થીમ નેલ આર્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે. એનાબેલ પોતાના પતિની મદદથી આ બિઝનેસ ચલાવી રહી છે. તેમની ભાવિ યોજનાઓમાં વધુ સલુન્સ ખોલવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો –

Hero Cycles IPO: વિશ્વની સૌથી મોટી સાઇકલ ઉત્પાદક કંપની IPO લાવશે, જાણો શું છે કંપનીની યોજના

આ પણ વાંચો –

Pensioners માટે અગત્યના સમાચાર : વહેલી તકે તમારું Life Certificate સબમિટ કરો નહીંતર પેન્શન અટકી જશે, જાણો છેલ્લી તારીખ અને પ્રક્રિયા

આ પણ વાંચો –

UP Dengue Case: ઉત્તર પ્રદેશમાં ડેન્ગ્યુના મામલાએ બનાવ્યો નવો રેકોર્ડ, અત્યાર સુધી 18 હજારથી વધુ કેસ આવ્યા સામે

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">