અંતરિક્ષમાં ઉજાણી : આ અબજોપતિએ અવકાશમાં કરી ફૂડ ડિલિવરી, શોકિંગ વીડિયો થયો વાયરલ

Uber Eats વતી આ ફૂડની ડિલિવરી કરવા માટે જાપાનના અબજોપતિ યુસાકુ માએઝાવા પોતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચ્યા હતા.

અંતરિક્ષમાં ઉજાણી : આ અબજોપતિએ અવકાશમાં કરી ફૂડ ડિલિવરી, શોકિંગ વીડિયો થયો વાયરલ
Uber eats delivers food to astronauts
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 6:29 PM

Viral Video : પૃથ્વી પર કોઈ પણ ફૂડનો ઓર્ડર કરવો ખૂબ જ સરળ છે, પરંતુ અવકાશમાં ફૂડ ડિલિવરીની કોઈ કલ્પના પણ ન કરી શકે.આ દિવસોમાં આવો જ એક શોકિંગ વીડિયો (Shocking video) સામે આવ્યો છે.અત્યાર સુધી તમે અવકાશયાત્રીઓ રસોઇ બનાવતા જોયા હશે, પરંતુ શું અવકાશમાં ફૂડ ડિલિવરી થઈ શકે ? તાજેતરમાં ફૂડ ડિલિવરી(Food Delivery)  કંપની ઉબેર ઇટ્સે(Uber Eats)  આ અનોખી પહેલ કરી છે. અંતરિક્ષમાં ફૂડ ડિલિવરી કરીને આ કંપનીએ સૌ કોઈને આશ્વર્ય ચકિત કર્યા છે.

અબજોપતિએ કરી ફૂડ ડિલિવરી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ ફૂડ ડિલિવરીને દુનિયાની સૌથી મોંઘી ફૂડ ડિલિવરી હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. કારણ કે પૃથ્વી પરથી લેવામાં માઈલોની ઉંચાઈ પર લઈ જવામાં આવેલા ફૂડની કિંમત આસમાને જ હશે. તમને જાણીને નવાઈ લાગશે,પરંતુ આ ફુડ ડિલિવરી જાપાનના અબજોપતિ યુસાકુ માએઝાવાએ (Billionaire Yusaku Maezawa)આ કારનામું કર્યું છે.

જુઓ વીડિયો

Uber Eats વતી આ ફૂડની ડિલિવરી કરવા માટે જાપાનના અબજોપતિ યુસાકુ માએઝાવા પોતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચ્યા હતા. આ માટે માએઝાવા તેની સાથે કંપનીની એક ફૂડ બેગ લઈ ગયા હતા, જેમાં 8 ડિસેમ્બરે ખાસ તેના માટે બનાવેલું પેકેજ્ડ ફૂડ હતું.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ સમગ્ર ઘટનાનો વીડિયો Uber Eats તરફથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, માએઝાવા અવકાશયાત્રીઓ ફૂડ પહોંચાડે છે. ફૂડ ડિલિવરી પર ખુશી વ્યક્ત કરતા એક અવકાશયાત્રીએ તેમનો આભાર પણ માન્યો. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ભોજપુરી સોંગ સાંભળીને વરરાજાને ચડ્યુ શુરાતન ! ફેરા પડતા મુકીને કરવા લાગ્યા ડાન્સ, જુઓ VIDEO

આ પણ વાંચો : Jugaad : ખેડુતે છાણ ઉપાડવા લગાવ્યુ ગજબનુ દિમાગ, આ દેશી જુગાડ જોઈને લોકોની આંખો ચાર થઈ !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">