Video: ચાલુ રેસમાં બે ઘોડા વચ્ચે થઈ જબરદસ્ત લડાઈ, આ દિલધડક દ્રશ્યો જોઈને લોકો ચોંકી ગયા !

તમે ઘણી વખત ઘોડાની રેસ જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય આ રેસ દરમિયાન ઘોડાને લડતા જોયા છે? તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

Video: ચાલુ રેસમાં બે ઘોડા વચ્ચે થઈ જબરદસ્ત લડાઈ, આ દિલધડક દ્રશ્યો જોઈને લોકો ચોંકી ગયા !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 5:52 PM

Viral Video: સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા ઘણા ફોટા અને વીડિયો વાયરલ થતાં જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને તમને હસવું આવે છે, જ્યારે કેટલાક વીડિયો એવા પણ છે જેને જોયા બાદ વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે. તાજેતરના દિવસોમાં ઘોડા સાથે સંબંધિત આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જો કે તમે ઘણી વખત રેસ માટે દોડતા ઘોડાને(Horse) જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય આ રેસ દરમિયાન ઘોડાને લડતા જોયા છે? જો નહીં, તો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘોડાઓની લડાઈ સંબંધિત એક વીડિયો હંગામો મચાવી રહ્યો છે. જેને જોઈને તમે પણ ચોંકી જશો.

રેસ વચ્ચે થઈ ઘોડાઓની લડાઈ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘોડા રેસ માટે તૈયાર છે, વ્હિસલ વાગતા જ બધા ઘોડા દોડવા લાગે છે, પરંતુ વચ્ચે લડાઈ શરૂ થઈ જાય છે, જ્યાં પહેલો ઘોડો બીજાને મારવાની કોશિશ કરે છે. જ્યારે બીજો ઘોડો તેની દરેક ચાલને નિષ્ફળ બનાવે છે, આ મજેદાર લડાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by طبیعت (@nature27_12)

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો nature27_12 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. થોડી સેકન્ડના આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. આ અંગે લોકો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે પહેલી વાર આવી લડાઈ જોઈ. જ્યારે અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Video : પેટ્રોલના વધતા ભાવથી કંટાળી આ વ્યક્તિએ ગજબનો જુગાડ કર્યો, આ જુગાડ જોઈને લોકો આઘાતમાં !

આ પણ વાંચો: બાપ રે ! બે મહાકાય અજગરની સાથે આ યુવક કરી રહ્યો છે મસ્તી, Video જોઈને યુઝર્સના હોંશ ઉડી ગયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">