TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: દશેરાના દિવસે જલેબી ફાફડા કેમ ખાવા જોઇએ….

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': દશેરાના દિવસે જલેબી ફાફડા કેમ ખાવા જોઇએ....
TV9 Gujarati 'Hasya no Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 8:29 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

એક માણસ કુંભના મેળામાં પ્રાર્થના કરી રહ્યો હતો. હે પ્રભુ ન્યાય કરો.. હે પ્રભુ ન્યાય કરો…

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

હંમેશા કુંભમાં ભાઈ ભાઈને જુદા પડતા જોયા છે ક્યારેક પત્ની પર પણ ટ્રાય કરો

2

જલેબી ફાફડા દશેરામાં શું કામ ખાવા જોઈએ… કારણ કે… નવ દિવસ સુધી જલેબીની જેમ ગોળ ગોળ ફર્યા હોઈને

દશેરાના દિવસે ફાફડાની જેમ લાંબા થઈને સૂઈ જાય એ જ દશેરાના જલેબી ફાફડાનું રહ્સ્ય છે.

3

બેનપણી 1- લૉકડાઉન છે કેવી રીતે મળીશ

બીજી બેનપણી- વેક્સીન સેંટર પર આવ.. આમ પણ ત્યાં જલ્દી નંબર નહી લાગે

4

પહેલા કોઈ મેહમાન આવતા હતા તો કહેતા હતા…ડરો નહીં કૂતરાને રસી લાગી છે

હવે કહે છે ડરો નહીં અમે રસી લીધી છે.

5

ટીચર- દિલ્હીમાં કુતુબ મીનાર છે

ભૂરો ક્લાસમાં ઉંઘી રહ્યો હતો

ટીચરે તેને ઉઠાવ્યો અને પૂછ્યુ….બોલ તો મેં હમણા શું કહ્યુ હતું

ભૂરો -દિલ્હીમાં કૂતરું બીમાર છે…

6

એક મહિલા મનોચિકિત્સક પાસે ગઈ અને તેને કહ્યું “હું લગ્ન કરવા નથી માંગતી .. હું શિક્ષિત છું, સ્વતંત્ર અને આત્મનિર્ભર છું .. મને પતિની જરૂર નથી .. તેમ છતાં મારા માતાપિતા મને લગ્ન કરવાનું કહી રહ્યા છે … તમે સૂચવો કે મારે શું કરવું જોઈએ? ”

મનોચિકિત્સકે જવાબ આપ્યો:- “તમે નિ:શંકપણે તમારા જીવનમાં ઘણું હાંસલ કરશો .. પરંતુ કોઈ દિવસ તે અનિવાર્યપણે તમે ઇચ્છો તે રીતે થશે નહીં અથવા કંઈક ખોટું થશે અથવા ક્યારેક તમે નિષ્ફળ થશો અથવા કેટલીકવાર તમારી યોજનાઓ નિષ્ફળ થશે. અથવા તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે નહીં .. તે સમયે તમે કોને દોષ આપશો? .. શું તમે તમારી જાતને દોષી ઠેરવશો?

સ્ત્રી:- “ના .. બિલકુલ નહીં … !!!”

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Forbes Ranking : દેશમાં નોકરી કરવા માટે Reliance Industries શ્રેષ્ઠ સ્થાન, જાણો વૈશ્વિક સ્તરે અન્ય ભારતીય કંપનીઓની શું છે સ્થિતિ

આ પણ વાંચો –

Dengue in UP : લખનૌમાં ડેન્ગ્યુએ મચાવ્યો હાહાકાર, દર્દીઓથી ઉભરાઇ હોસ્પિટલો, હવે ઘરે ઘરે થશે તપાસ

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">