Viral Video: આ જગ્યા પ્રકૃતિ અને માનવ સુંદરતાનો છે અદ્ભુત સમન્વય, વીડિયો જોઈને તમે થઈ જશો મંત્રમુગ્ધ

વાયરલ વીડિયોમાં (Viral Video) તમે જોઈ શકો છો કે કેવી રીતે માણસોએ ઊંચા પહાડ પર ઘર બનાવ્યા છે. આ સિવાય ઘરો સુધી પહોંચવા માટે આખી ટેકરી પર સીડીઓની લાઈન કરેલી છે. અહીં નવાઈની વાત એ છે કે તમામ ઘરો પહાડી પરથી લટકેલા છે.

Viral Video: આ જગ્યા પ્રકૃતિ અને માનવ સુંદરતાનો છે અદ્ભુત સમન્વય, વીડિયો જોઈને તમે થઈ જશો મંત્રમુગ્ધ
this place is a wonderful
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 8:30 AM

કુદરતની સુંદરતા (Beauty of Nature) સિવાય આ દુનિયામાં બીજી કોઈ સુંદરતા નથી. કુદરતે સમગ્ર વિશ્વને એટલું સુંદર બનાવ્યું છે કે તેની પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. આ ધરતી પર ઘણી એવી જગ્યાઓ છે, જે કોઈ ચમત્કારથી ઓછી નથી લાગતી. ઉંચા પહાડો, ધોધ અને હરિયાળી, આ બધી વસ્તુઓ દુનિયાને સુંદર બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તમે હિમાલય જુઓ કે નાયગ્રા ધોધ, વિક્ટોરિયા ધોધ કે એમેઝોન રેઈન ફોરેસ્ટ, જેને દુનિયાનું સૌથી મોટું જંગલ કહેવામાં આવે છે. જો કે મનુષ્ય દ્વારા બનાવેલી વસ્તુઓ ઓછી સુંદર નથી હોતી. દુનિયામાં એવી જગ્યાઓ છે, જ્યાં માણસોએ ઊંચા પહાડો પર ઘર બનાવીને પ્રકૃતિની સુંદરતામાં વધારો કર્યો છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં પ્રકૃતિની સાથે માણસોએ બનાવેલી સુંદરતા જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે માણસોએ ઊંચા પહાડ પર ઘર (Home) બનાવ્યા છે. આ સિવાય ઘરો સુધી પહોંચવા માટે આખી ટેકરી પર સીડીઓનું નેટવર્ક છે. અહીં નવાઈની વાત એ છે કે તમામ ઘરો પહાડી પરથી લટકેલા છે, તેથી અહીં રહેવામાં પણ ખતરો છે. અહીંનો નજારો જોઈને એવું કહેવાય છે કે આ ઘરોમાં રહેતા લોકોએ જીવ હથેળી પર રાખીને જીવ્યા હશે. કારણ કે નાની ભૂલથી પણ માણસો સીધા ટેકરીની નીચે અને પહાડી પરથી પડીને જીવતા બચી જાય તો તે ચમત્કાર થઈ શકે છે, અન્યથા જીવ જાય તે નિશ્ચિત છે. ગમે તે હોય, પરંતુ પ્રકૃતિ અને માનવ સુંદરતાનો આ સંગમ અદ્ભુત છે. આ વીડિયો ક્યાંનો છે તેની કોઈ માહિતી નથી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

અદ્ભુત વીડિયો જુઓ:

આ અદ્ભુત વીડિયો (Amazing Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર naturebeautiful788 નામથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 24 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  WhatsApp Tips : જો તમે કોઈના વારંવાર આવતા વોટ્સએપ મેસેજથી પરેશાન છો, તો બ્લોક કર્યા વિના આ કામ કરો

આ પણ વાંચો:  નાયકા દેવી ફિલ્મના કલાકારોએ શક્તિપીઠ અંબાજીમાં ગરબા કરીને ફિલ્મનું પ્રમોશન કર્યું

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">