10 લાખમાં વેચાયુ આ સામાન્ય દેખાતુ બોક્સ, તેની કિંમત અને મહત્વ જાણી ચોંકી ગયા લોકો!

Viral News: ઘરમાં પહેલા એક બોક્સની હરાજી કરતા તેની ચોંકાવનારી માહિતી સામે આવી. તે જે કિંમતમાં વેચાયુ, તેને જાણી તે બોક્સ માલિક ખુશખુશાલ થઈ ગઈ હતી.

10 લાખમાં વેચાયુ આ સામાન્ય દેખાતુ બોક્સ, તેની કિંમત અને મહત્વ જાણી ચોંકી ગયા લોકો!
Viral News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 8:15 PM

દુનિયામાં રોજ વિચિત્ર અને ચોંકાવનારી ઘટના બનતી રહે છે. આ દુનિયા રહસ્યોથી ભરેલી છે. તેના અનેક રહસ્યોની માહિતી સમયે સમયે દુનિયા સામે આવતી રહી છે. આજે પણ આ દુનિયામાં રહસ્યમયી જગ્યાઓ અને વસ્તુઓ છે જેના વિશે કોઈ નથી જાણતુ અને તેની માહિતી જ્યારે દુનિયા સામે આવે છે, ત્યારે તેને જાણીને સૌ કોઈ ચોંકી જાય છે. લોકોએ કદાચ તેને વિશે ક્યારેક વિચાર્યુ પણ નહીં હોય. સોશિયલ મીડિયા પર હાલમાં આવી જ એ ઘટનાની વાત વાયરલ (Viral News) થઈ રહી છે. એક વ્યક્તિએ હજાર રુપિયામાં એક બોક્સ ખરીદી તેની પુત્રીને ભેટમાં આપ્યુ હતું. આ ભેટમાં મળેલો બોક્સ તે મહિલાના ઘરમાં વર્ષો સુધી પડી રહ્યુ હતુ. હાલમાં જ્યારે તે મહિલાએ તેને વેચવા મુક્યુ તો તેની ચોંકાવનારી કિંમત તેને મળી.

આ ઘટના બ્રિટેનની છે. બ્રિટેનમાં રહેતા એક પિતાએ પોતાની પુત્રી મેલીસ્સાને તેનો સામાન મુકવા માટે એક બોક્સ ભેટમાં આપ્યુ હતુ. પિતાએ આ બોક્સ લંડનની ટ્વિકેનહેમ પાસે સેન્ટ માર્ગરેટ્સ ગામ સ્થિત એક Bric-A-Brac નામની દુકાનમાંથી ખરીધુ હતુ. પિતાએ આ બોક્સ ફકત 1100 રુપિયામાં ખરીદ્યો હતો પણ વર્ષો પછી પુત્રી માટે આ બોક્સ સોના જેવો સાબિત થયો હતો.

40 વર્ષથી ઘરમાં જ પડી રહ્યુ આ બોક્સ

આ પિતાએ આ બોક્સ 1984માં ખરીદ્યુ હતુ. તેની પુત્રીએ 40 વર્ષો સુધી પિતા દ્વારા ભેટમાં મળેલા બોક્સનો ઉપયોગ કપડા મુકવા માટે કર્યો હતો. થોડા સમય પછી તે આ બોક્સને એન્ટિકસ રોડ શોમાં લઈ ગઈ. જ્યા તેને ખબર પડી કે પિતા દ્વારા મળેલુ આ બોક્સ સામાન્ય નહીં પણ દુર્લભ છે. પુત્રી મેલિસ્સા ઘણા વખતથી હરાજીને લગતા એક ટીવી શો વિશે સાંભળતી હતી, જ્યા જૂની અને દુર્લભ વસ્તુની હરાજી થતી હતી. તેને જોઈને તેણે એન્ટિકસ રોડ શોની હરાજીમાં ભાગ લીધો.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

10 લાખમાં વેચાયુ આ દુર્લભ બોક્સ

આ હરાજીમાં તેને ખબર પડી કે આ બોક્સ દુર્લભ છે. આ બોક્સ 100 વર્ષ જૂનુ Louis Vuittonનું બોક્સ હતુ. 56 વર્ષની મેલિસ્સાને 40 વર્ષથી ઘરમાં પડેલા બોક્સના 10 લાખ રુપિયા મળ્યા હતા. તેના પિતાએ જે બોક્સ 40 વર્ષ પહેલા 1100માં ખરીદ્યુ હતુ, તે તેને વર્ષો પહેલો મોટો લાભ કરાવી ગયુ.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">