Viral Video : ગ્લાસમાં આનંદથી પાણી પી રહ્યો હતો કિંગ કોબ્રા, વીડિયો જોઈને ચોંકી ગયા લોકો

Cobra Drinks Water: તમે આજ સુધી કિંગ કોબ્રાની (Cobra) આવી સ્ટાઈલ નહીં જોઈ હોય. જે રીતે તે ગ્લાસમાં પાણી પી રહ્યો હતો તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

Viral Video : ગ્લાસમાં આનંદથી પાણી પી રહ્યો હતો કિંગ કોબ્રા, વીડિયો જોઈને ચોંકી ગયા લોકો
Thirsty Cobra Drinks Water
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 2:11 PM

King Cobra Viral Video: સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી વખત આવા વીડિયો (Video) જોવા મળે છે. જેને જોઈને લોકો દંગ રહી જાય છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં લોકોમાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક ખતરનાક કિંગ કોબ્રા કાચના ગ્લાસમાંથી પાણી પીતો જોવા મળી રહ્યો છે. સાપની આ સ્ટાઈલ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વીડિયો પર ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આવા વીડિયો અવાર-નવાર વાયરલ થતા રહેતા હોય છે.

તરસ્યા કિંગ કોબ્રાનો વીડિયો થયો વાઈરલ

સાપનું નામ સાંભળીને લોકોનો પરસેવો છુટી જાય છે. ખાસ કરીને, આપણે બધા જાણીએ છીએ કે કિંગ કોબ્રા કેટલો ખતરનાક છે. સામાન્ય રીતે તમે કિંગ કોબ્રાને ફિલ્મોમાં, જંગલોમાં જોયા જ હશે. પરંતુ અહીંયા તમે એક કિંગ કોબ્રાનો એક એવો વીડિયો જોશો કે જેના પર તમને વિશ્વાસ પણ નહી આવે. વાસ્તવમાં, IFS ઓફિસર સુશાંત નંદાએ વાંદરા અને બતકનો એક ફની વીડિયો શેયર કર્યો છે. જેના પર એક વ્યક્તિએ કિંગ કોબ્રાનો વીડિયો શેયર કર્યો છે. જેમાં તે ગ્લાસમાં પાણી પી રહ્યો છે. વ્યક્તિએ લખ્યું કે વાંદરા અને બતક તરબૂચ ખાય છે. તે જ સમયે, કિંગ કોબ્રા તેના હાથમાં રાખેલા ગ્લાસમાં પાણી પી રહ્યો છે. સાપ મોં ખોલતા નથી, તેઓ નાના નસકોરા વડે પાણી ચૂસે છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

જુઓ વીડિયો…

કિંગ કોબ્રાનો અલગ અવતાર

જો કે આ પોસ્ટ જૂની છે, પરંતુ ફરી એકવાર આ વીડિયો વાયરલ થઈ રહી છે. કારણ કે, ગરમીના કારણે લોકોની હાલત દયનીય છે અને એવા ઓછા લોકો હશે જેઓ તરસ્યા કોબ્રાને પાણી પીતા જોતા હશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">