Weird News : ચોરે ઘરમાંથી ચોર્યુ ફક્ત એક ફ્લાવર પોટ, ઓશિકા નીચે ચિઠ્ઠી મુકી અને પૈસા પણ મુકી ગયો

દિલદાર ચોરની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો ચોરની પ્રશંસા કરી રહ્યા છે. મહિલાએ જણાવ્યું કે તેના ઘરમાં રાત્રે નવ વાગ્યે ચોરી થઈ હતી. ફ્લાવર પોટ લિવિંગ રૂમમાં રાખવામાં આવ્યું હતું

Weird News : ચોરે ઘરમાંથી ચોર્યુ ફક્ત એક ફ્લાવર પોટ, ઓશિકા નીચે ચિઠ્ઠી મુકી અને પૈસા પણ મુકી ગયો
Thieves stole a flowerpot from old ladys house and put money and a letter under the pillow
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 9:49 AM

ચોરીનો એક ખૂબ જ વિચિત્ર કિસ્સો બ્રિટનથી પ્રકાશમાં આવ્યો છે. ચોરે ઘરમાંથી સામાન ચોરી લીધો, પણ તે સામાનના પૈસા તેણે મકાન માલિકને આપી દીધા. એટલું જ નહીં, ચોરે મહિલા માટે ઓશીકા નીચે એક પત્ર પણ છોડ્યો, જેમાં તેણે કંઇક સ્પર્શી જાય તેવું લખ્યું છે. ચોરીનો આ વિચિત્ર કિસ્સો કોર્નવોલનો છે.

એક ન્યૂઝ વેબસાઈટમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ચોરીની આ વિચિત્ર ઘટના કોર્નવોલમાં રહેતી એક 80 વર્ષીય મહિલાના ઘરે બની હતી. આશ્ચર્યની વાત એ છે કે, ચોરે મહિલાના ઘરમાંથી કોઈ પણ કિંમતી સામાનની ચોરી કરી ન હતી, માત્ર એક ફ્લાવર પોટ લઈ ગયો હતો. જ્યારે ચોર ઘરમાં પ્રવેશ્યો ત્યારે વૃદ્ધ મહિલા ટીવી જોઈ રહી હતી. ચોર ઘરમાં ઘૂસી ગયો અને ઓરડાની બહાર રાખેલા ફ્લાવર પોટ સાથે ગાયબ થઈ ગયો. જોકે, વાસણની ચોરી કરતા પહેલા ચોરે એક પત્ર અને ફ્લાવર પોટના પૈસા ઓશીકા નીચે મૂકી દીધા.

ચોરીની ઘટનાનો ઉલ્લેખ કરતા મહિલાએ કહ્યું કે ચોરોએ તેના ઘરમાંથી માત્ર એક ફ્લાવર પોટની ચોરી કરી હતી. તેને ઓશીકા નીચેથી 15 યુરો એટલે કે લગભગ 1 હજાર ત્રણસો રૂપિયા ભારતીય ચલણમાં મળ્યા. મહિલાનું કહેવું છે કે ચોરોએ તેના માટે એક પત્ર પણ છોડ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે તેને આ ફ્લાવર પોટ ખૂબ ગમ્યું છે, તેથી તે તેને સાથે લઈ જઈ રહ્યો છે. પરંતુ ચોરો ઇચ્છતા ન હતા કે મહિલાને કોઈપણ રીતે નુકસાન થાય. એટલા માટે તેણે વાસણના પૈસા પણ ઓશીકા નીચે રાખ્યા.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

દિલદાર ચોરની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો ચોરની પ્રશંસા કરી રહ્યા છે. મહિલાએ જણાવ્યું કે તેના ઘરમાં રાત્રે નવ વાગ્યે ચોરી થઈ હતી. ફ્લાવર પોટ લિવિંગ રૂમમાં રાખવામાં આવ્યું હતું. ચોરો તેને ત્યાંથી ઉપાડી ગયા. જો કે, આ મહિલાને હજુ પણ ખાતરી નથી થઈ કે કેટલાક ચોરે તેના ઘરમાંથી કોઈ વસ્તુ ચોરી લીધી અને બદલામાં પૈસા છોડી દીધા.

આ પણ વાંચો –

MI vs DC, IPL 2021 Match Prediction: આજે દિલ્હી કેપિટલ્સ સામે મુંબઇ ઇન્ડીયન્સને હારવાની મનાઇ છે, પહેલા થી જ દિલ્હી પ્લેઓફ

આ પણ વાંચો –

Gmail Hacks : ઓફલાઇન વપરાશથી લઇને મોટી ફાઇલ મોકલવા સુધી આ છે Gmail ના 5 ખાસ ફિચર્સ

આ પણ વાંચો –

Petrol Diesel Price: મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી! ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી આગ લાગી, જાણો તમારા શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલ કેટલું મોંઘુ થયું

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">