Viral : આન્સર શીટ પર વિદ્યાર્થીએ બતાવી પોતાની ક્રિએટીવીટી, ટીચરે પણ આપ્યુ ગજબનું Remark!

બાળકે પોતાનો જવાબ આ રીતે લખ્યો છે, જેને ન તો સાચું કહી શકાય કે ન ખોટું અને સૌથી મજાની વાત એ છે કે આ ઉત્તરવહી તપાસનાર શિક્ષકે વિદ્યાર્થી કરતાં વધુ મજાનું કામ કર્યું છે.

Viral : આન્સર શીટ પર વિદ્યાર્થીએ બતાવી પોતાની ક્રિએટીવીટી, ટીચરે પણ આપ્યુ ગજબનું Remark!
The student showed his creativity on the answer sheet, the teacher also gave a funny comment!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 8:57 AM

શાળા-કોલેજોમાં વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓ જોવા મળે છે. એક જે દિલથી અભ્યાસ કરે છે, બીજા જેમનું ભણવામાં બિલકુલ મન નથી લાગતું અને તેઓ માત્ર એટલા માટે અભ્યાસ કરે છે કે તેઓ કોઇક રીતે પાસ થઈ જાય. પરંતુ તમને જણાવી દઈએ કે ત્રીજા પ્રકારના વિદ્યાર્થીઓ એવા પણ છે જેઓ પોતાની સર્જનાત્મકતાથી શિક્ષકોને પણ ચોંકાવી દે છે. તાજેતરના દિવસોમાં આવા જ એક વિદ્યાર્થીની ઉત્તરવહીની તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં વિદ્યાર્થીએ સંપૂર્ણ સર્જનાત્મકતામાં કેટલાક સીધાસાદા પ્રશ્નોના જવાબ આપ્યા છે.

વાયરલ થઈ રહેલી તસવીરમાં એક વિદ્યાર્થીએ એવા ક્રિએટીવ રીતે સવાલોના જવાબ આપ્યા કે મામલો વાયરલ થઈ ગયો. બાળકે પોતાનો જવાબ આ રીતે લખ્યો છે, જેને ન તો સાચું કહી શકાય કે ન ખોટું અને સૌથી મજાની વાત એ છે કે આ ઉત્તરવહી તપાસનાર શિક્ષકે વિદ્યાર્થી કરતાં વધુ મજાનું કામ કર્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પ્રશ્ન: નેપોલિયન કયા યુદ્ધમાં માર્યો ગયો હતો? જવાબ – તેના છેલ્લા યુદ્ધમાં.

પ્રશ્ન- સ્વતંત્રતાની ઘોષણા પર ક્યાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? જવાબ – છેલ્લા પેજ પર.

પ્રશ્ન- રાવી નદી કયા સ્ટેટમાં વહે છે? જવાબ- લિક્વીડ સ્ટેટમાં.

પ્રશ્ન- છૂટાછેડાનું મુખ્ય કારણ શું છે? જવાબ: લગ્ન.

આ સીધા પ્રશ્નોના આવા રમુજી જવાબો વાંચીને તમે હસવાનું રોકી નહીં શકો, પરંતુ આ ચિત્રમાં શિક્ષકે જે કર્યું તે તેનાથી પણ વધુ રમુજી અને સંપૂર્ણપણે અનોખું છે, જેને જોઈને તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીં. સોશિયલ મીડિયા પર લોકો આ શીટને જોઈને તેના દિવાના થઈ રહ્યા છે. આ પોસ્ટ જોઈને લોકોએ કહ્યું કે આ બાળકો ક્યાં છે? સાથે જ કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે છોકરાના જવાબને ખોટો ન કહી શકાય.

આ પણ વાંચો –

Latent View Analytics IPO : આ ડેટા એનાલિટિક્સ કંપની 10 નવેમ્બરે રોકાણ માટેની તક લાવશે, જાણો કંપની અને યોજના વિશે વિગતવાર

આ પણ વાંચો –

‘કોપીમાસ્ટર’ કેજરીવાલે મારી મફત તીર્થયાત્રા યોજનાની કરી નકલ’, પ્રમોદ સાવંતે ચૂંટણી વચનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી પર કર્યો પ્રહાર

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 04 નવેમ્બર: ગ્રહોની સ્થિતિ સાનુકૂળ છે, આજે સંજોગોમાં સકારાત્મક પરિવર્તન આવશે અને યોગ્ય તકો પ્રાપ્ત થશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">