Shocking Video: તમે ક્યારેય આવી ‘વિદાય’ નહી જોઈ હોય, વર-કન્યા જોવા મળ્યા આગની લપેટમાં, જાણો કેમ

એક દંપતિ તેમના લગ્નની થીમને (The theme of the wedding) લઈને ખૂબ જ ચર્ચામાં છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વર અને કન્યા આગની જ્વાળાઓ વચ્ચે જોવા મળે છે.

Shocking Video: તમે ક્યારેય આવી 'વિદાય' નહી જોઈ હોય, વર-કન્યા જોવા મળ્યા આગની લપેટમાં, જાણો કેમ
bride and groom fire viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 4:15 PM

તમે ઘણા બધા લગ્ન જોયા હશે પરંતુ શું તમે આવા કોઈ લગ્ન જોયા છે, જેમાં મહેમાનોના વિદાય સમારંભ દરમિયાન વર-કન્યાએ પોતાને આગ લગાવી દીધી હોય? હા, આ વાસ્તવિકતામાં બન્યું છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જોઈ પણ રહ્યા છે. એક અમેરિકન સ્ટંટ કપલ તેમના લગ્નની થીમને (Wedding Theme) લઈને ખૂબ જ ચર્ચામાં છે. કેમ કે તેની થીમ કંઈક અલગ જ છે. પ્રોફેશનલ સ્ટંટ કલાકારો અંબર બેમ્બર અને ગાબે જોસેપે તેમના મહેમાનોને ‘હંગર ગેમ્સ’ શૈલીમાં ટ્રીટ કર્યા. તેમની આ થીમને લઈને તે કપલ ખૂબ જ ચર્ચામાં છે.

લોકો પોતાના મેરેજ ફંક્શનમાં ફૂલોનો વરસાદ કરતા હોય છે. પરંતુ અહીંયા ફૂલોનો વરસાદ કરવાને બદલે, તેઓએ આગ સાથે પરાક્રમો કર્યા. યુવતીએ ફાયર પ્રૂફ ગાઉન પહેર્યું હતું. છોકરાએ ત્યાં સૂટ પહેર્યો હતો. તેણે એન્ટી બર્ન જેલ લગાવી. પછી તે આગની જ્વાળાઓ વચ્ચે ચાલતા જોવા મળ્યા હતા. કેમ કે તેઓ એક અમેરિકન સ્ટંટ કપલ છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

જૂઓ વીડિયો….

View this post on Instagram

A post shared by Gabe Jessop (@gabe_jessop)

મશાલની જેમ બૂકે પકડ્યો

અંબરે ઓલિમ્પિકની મશાલની જેમ બૂકે પકડી રાખ્યો હતો અને બંને આગળ ચાલવા લાગ્યા પછી તેની પીઠ પાછળથી જ્વાળાઓ ઉભરાવા લાગી. બંને સહજ રીતે ચાલતા રહ્યા અને જ્વાળાઓ સતત વધી રહી હતી. આ દરમિયાન હસબન્ડ ગાબે મહેમાનોને વેબ લગાવતા જોવા મળ્યા હતા. અંતે, તે દોડતી વખતે એક જગ્યાએ ગયો અને ઘૂંટણિયે બેસી ગયો હતો.

પતિ ગાબેએ લખ્યો મેસેજ

ત્યાં તેના મદદગારો અગ્નિશામક સાધનો સાથે ઉભા હતા. દંપતી આવતાની સાથે જ તેઓએ આગ બુઝાવી દીધી હતી તેમજ તેનો સ્લો મોશન વીડિયો શેર કરતાં ગાબેએ લખ્યું – આશા છે કે અગ્નિની જ્વાળા આપણા હૃદયમાં આખી જીંદગી જલતી રહેશે. લોકો આ કપલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ વીડિયો પર લોકો આ કપલને અભિનંદન આપી રહ્યા છે. લોકો તેના સ્ટંટને લિજેન્ડરી અને અમેઝિંગ કહી રહ્યા છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">