TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એક સાધુ મહારાજ જૂનાગઢમાં પધાર્યા.. લોકોના પ્રશ્નોના જવાબ સાથે..

|

Nov 17, 2021 | 9:54 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: એક સાધુ મહારાજ જૂનાગઢમાં પધાર્યા.. લોકોના પ્રશ્નોના જવાબ સાથે..
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

એક સાધુ મહારાજ જૂનાગઢ માં પધાર્યા…લોકોના પ્રશ્નોના જવાબ સાથે…

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

કોઈને સોમવાર, તો કોઈને રવિવાર, કોઈને અગીયારસ, તો કોઈને પુનમ “રહેવા”નું કહેતા હતા…

મેં પૂછ્યું: બાપુ… મારે શું રહેવાનું ?

બાપુ કહે… બસ તારે સખણા રહેવાનું….. !!!

🤫😜😀

……………………………………………………………

એક પતિ ની વ્યથા:

ભલી થઈ મારા ઇન્હેલરની પાસે તારી લિપસ્ટિક મૂકતી નહિ…
ઊંઘરેટી આંખે, નાકના ફોયણા રાણી કલરના થઈ ગયા.
😛😛😝😝

………………………………………………………………..

હોટલમાં મહિલાઃ વેઇટર…
જુઓ… સામેનાં ટેબલ પર બેઠેલા ભાઈ, જે વાનગી ખાઈ રહ્યા છે એ લઈ આવો…
વેઇટરઃ મેડમ….એમણે અડધી ખાઈ લીધી છે
હવે એ નહીં આપે.

…………………………………………………………….

બોસ : તું તારે ઘેર લગ્ન છે, એવું કહીને રજા પર ગયો હતો. જેના લગ્ન હતા એના ફોટા બતાવ…

ભૂરો : સાહેબ, તુલસી વિવાહ હતાં..

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Delhi Air Pollution: રાજધાનીમાં ઝેરી હવાનો કેર યથાવત, દિલ્હી અને એનસીઆરની આસપાસની શાળાઓ, કોલેજો બંધ, 50% કામ વર્ક ફ્રોમ હોમ, AQI 377 પર પહોંચ્યો

આ પણ વાંચો –

Mandi: અમરેલીના બાબરા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8675 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો –  IND vs NZ, 1st ODI, LIVE Streaming: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે જયપુરમાં પ્રથમ T20 મેચ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે

Next Article