TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: બિલ્ડરો પણ હવે પતિઓની ભાવનાઓને સમજી ગયા છે. …!!!

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': બિલ્ડરો પણ હવે પતિઓની ભાવનાઓને સમજી ગયા છે. ...!!!
Tv9 Gujarati 'Hasya no Dayro'

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

😃🤣😀😄😜

ફાસ્ટફૂડ ખાવાથી માણસ
ફાસ્ટ નથી થઇ જતો,

સ્માર્ટ ફોન વાપરવાથી માણસ
સ્માર્ટ નથી થઇ જતો,

પણ

લુઝ મોસન થવાથી માણસ
લુઝ જરૂર થઇ જાય છે.
😜😃😃😀

2

કામ એવું કરો કે મમ્મી કહે,

તું રહેવા દે હું જાતે કરી લઈશ !!
😂😂😂😂😂😂

3

પતિ : હજુ તો ઘર માં પગ મુક્યો નથી ત્યાં તારું બોલવાનું ચાલુ થઇ જાય છે. કેટલું બધું બોલે છે થોડું ઓછું બોલ. તને એમ ના થાય કે ધણી થાક્યો પાક્યો ઘરે આવ્યો છે તો તેને થોડી શાંતિ લેવા દઈએ. તેને થોડો રીલેક્સ થવા દઈએ .

પત્ની : લે…અમારે રીલેક્સ ના થવું હોય ?

4

પુરુષના દિલ માં બીજી
મહિલાઓ માટે ,
અને મહિલાઓના કબાટમાં
નવા ડ્રેસ માટે હમેંશા જગ્યા હોય જ છે😂😂😂

5

બિલ્ડરો પણ હવે પતિઓની ભાવનાઓને સમજી ગયા છે. …!!!

હવે નવા ફ્લેટો નાં જે બાંધકામ થાય છે, તેમાં માળીયા બનાવતા જ નથી. …

ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

TMKOC : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન છો ? તો આ જુની તસવીરોમાં તમારા ફેવરિટ કલાકારને ઓળખી બતાવો

આ પણ વાંચો –

IND vs PAK, T20 World Cup 2021: આજે કોણ રહેશે ‘હિરો’, પાકિસ્તાનના બાબર આઝમ પર વિરાટ કોહલી રહેશે ભારે?

આ પણ વાંચો –

બોયફ્રેન્ડ બનાવવા માટે આ મોડેલે બનાવી અજીબ-ગરીબ શરતોનુ લીસ્ટ, જુઓ તમે તો એલિજીબલ નથી ને ?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati