TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: કોરોનાને કારણે મારા જીવનમાં પહેલી વખત મને પત્ની સાથે લાંબો સમય સાથે રહેવા મળ્યું

મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': કોરોનાને કારણે મારા જીવનમાં પહેલી વખત મને પત્ની સાથે લાંબો સમય સાથે રહેવા મળ્યું
TV9 Gujarati 'Hasya No Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 7:47 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજકાલ કોરોના બોલીએ એટલે તરત ધ્યાન રાખજો એવું કહેવાની એટલી ટેવ પડી ગઈ છે કે દરેક જણ પોસ્ટ વાંચ્યા વગર ધ્યાન રાખજો એવું ભરડી જ નાખે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મેં પોસ્ટ મુકેલી….. કોરોનાને કારણે મારા જીવનમાં પહેલી વખત મને પત્ની સાથે એક લાંબો સમય સાથે રહેવા મળ્યું.!

લગભગ સો/સવાસો એ ધ્યાન રાખજો એવી સલાહ આપી.

😃😛😛😛 .. 🤭🤭

……………………………………………………………………………………..

એક પ્રૉફેસર પોતાની સેવા બજાવનાર અને પોતાના સંપર્કમાં આવનાર બધાંના નામ, ફોન નંબર લખી લેતા.

પ્રૉફેસર ભૂલકણા પણ ખરા. 😃

એકવાર નોંધપોથીમાં એક નામ અને ફોન નંબર જોઈને મૂંઝાઈ ગયા. વિચારવા લાગ્યા કે, આ માણસ સાથે શું સંબંધ હશે..? બહુ યાદ કર્યું પણ કંઈ યાદ ના આવ્યું એટલે ફોન કરીને પૂછ્યું :- તમે મારા ઉપર કશો ઉપકાર કર્યાનું યાદ આવે છે…?? સામેથી જવાબ મળ્યો :- ના, પ્રૉફેસર… ઉપકાર તો તમે મારી ઉપર કર્યો છે. 😃 પ્રૉફેસર :- શી રીતે ….??

પેલા ભાઈ :- “દસ વરસ પહેલાં મને દસ હજાર રુપિયા ઉછીના આપેલા એ ભૂલી જઈને” 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

……………………………………

એક વાર એક અંગ્રેજે રસ્તામાં પોલીસવાળાને પૂછ્યું :-will you please guide me the way to bus stand ?

પોલીસવાળાને કાંઈ ન સમજાયું એટલે અંગ્રેજે બીજા પોલીસવાળાને પૂછ્યું .

તેને પણ કાંઈ ન સમજાયું એટલે અંગ્રેજ ત્યાંથી ચાલ્યો ગયો.

પછી પહેલા પોલીસે બીજા પોલીસને કહ્યું:- ભાઈ, માણસને અંગ્રેજીનું જ્ઞાન જરૂરી છે. ક્યારેક ઈમરજન્સીમાં કામ આવે.

તો બીજા પોલીસવાળાએ કહ્યું :—એને તો અંગ્રેજી આવડતી હતી તો પણ ક્યાં એને કામમાં આવી ?

🤔🤔🤔🤔😉😉😉😂😂

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

પ્રાણ જાયે પર બોટલ ન જાયે ! ભૂકંપના આંચકા વચ્ચે દારૂની બોટલોને બચાવતા વ્યક્તિનો Video Viral

આ પણ વાંચો –

Dhanush Aishwarya Divorce : જ્યારે ધનુષે ઐશ્વર્યાથી અલગ થવાનો નિર્ણય કર્યો, સૌંદર્યાએ તેની બહેનને આ રીતે સપોર્ટ કર્યો

આ પણ વાંચો –

Viral: નાની બારીમાંથી કઈ રીતે ઘૂસવું ચોરે પોલીસને બતાવ્યો ડેમો, લોકો બોલ્યા આ પણ બહું મહેનતનું કામ છે

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">