TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ચિત્રકારે કહ્યુ હુ તમારી પત્નીનો સરસ ફોટો બનાવી દવ…..

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': ચિત્રકારે કહ્યુ હુ તમારી પત્નીનો સરસ ફોટો બનાવી દવ.....
Tv9 Gujarati 'Hasya No Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 9:56 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

કાર્ડિયોલોજિસ્ટ: તમારે 3 બ્લોક છે…

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પેશન્ટ -નહીં સIહેબ 4 છે. એક પાલડીમાં, બીજો બોપલમાં, ત્રીજો મણિનગરમાં અને ચોથો ચાંદખેડામાં .

કાર્ડિયોલોજિસ્ટ :સરસ,એમાંથી 1 વેચી નાખજો પરમ દિવસે તમારુ બાયપાસ કરવાનું છે. 🤪😀😀

………………………………………………………

પાલનપૂરના માજી સુરત તેમના દીકરાને ત્યાં રહેવા ગયા હતા. બાજુમાં અસલ સુરતી રહે તો હતો સુરતી મોટેથી ફોન ઉપર વાત કરતો હતો માજી ને ફોન ઉપરની વાત સંભળાતી હતી તેમને તેના દીકરાને કહ્યું આ ભાઈના કોઈ ઓળખીતા કાશીબાનું અથાણું ચોરાયું છે. તે સુરતમાં અથાણા પણ ચોરાય છે. ફોન પર વાત ચાલતી હતી છોકરાએ ધ્યાનથી સાંભળ્યું તો જણાયું કે તે ભાઈ, કોઈને ફોન નંબર લખાવતો હતો તે આ પ્રમાણે હતો.

૮૧૯૨૯3૯૮૯૪ (એ કાશી બાનું તાંનું અઠઠાનુ ચોરાનું )

😄..😀😀😀

…………………………………………………………………

ચિત્રકાર. હુ તમારી પત્ની નો સરસ ફોટો બનાવી દવ….

પતી. હા ચોક્કસ…

ચિત્રકાર.. તમને એવું લાગશે કે એ હમણા કઈક બોલશે….

પતી.. તો રેવા દે મારા ભાઈ….😂😂🤭

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં એક જ દાવમાં 10 વિકેટ લઇ ઇતિહાસ રચનારા એજાઝ પટેલે કહી ખાસ વાત, સિદ્ધિથી ખુશ બોલરે હારના ખતરાંને લઇ નિરાશ !

આ પણ વાંચો –

Aadhaar Card અંગે લાપરવાહી છેતરપિંડીનો શિકાર બનાવશે, જોખમ ટાળવા આ બાબતોનું ધ્યાન રાખો

આ પણ વાંચો –

Share Market : આ સપ્તાહે શેરબજારમાં તેજી નોંધાઈ, રોકાણકારોએ 2.71 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">