Surya Grahan 2021 : જાણો આ વર્ષે ક્યારે ક્યારે થશે સુર્ય ગ્રહણ ? આ રહયું લિસ્ટ

આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. તે પૃથ્વી અને ચંદ્રની ગતિ પર આધારિત છે. આજે અમે TV9 ભક્તિમાં જણાવવા જઈ રહ્યા છીએ કે આ વર્ષમાં કેટલા સૂર્યગ્રહણ થશે અને કેટલા ચંદ્રગ્રહણ થશે.

Surya Grahan 2021 : જાણો આ વર્ષે ક્યારે ક્યારે થશે સુર્ય ગ્રહણ ? આ રહયું લિસ્ટ
Surya Grahan 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 26, 2021 | 5:06 PM

Surya Grahan 2021 : આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. તે પૃથ્વી અને ચંદ્રની ગતિ પર આધારિત છે. આજે અમે TV9 ભક્તિમાં જણાવવા જઈ રહ્યા છીએ કે આ વર્ષમાં કેટલા સૂર્યગ્રહણ થશે અને કેટલા ચંદ્રગ્રહણ થશે. આ સૂર્યગ્રહણ કઈ તારીખે આવશે અને ક્યાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ સહિત કુલ 4 ગ્રહણો હશે. તેઓ મે મહિનાથી શરૂ થશે અને ડિસેમ્બર સુધી ચાલશે. આ 4 ગ્રહણોમાંથી 3 આપણા દેશમાં નિહાળી શકાશે તો ચાલો જાણીએ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની તારીખો વિશે.

Surya grahan 2021

Surya grahan 2021

10 June 2021એ હશે પહેલું સુર્ય ગ્રહણ 10 Juneએ વર્ષનું પ્રથમ સુર્ય ગ્રહણ હશે. જે આંશિક સુર્ય ગ્રહણ હશે. આ ગ્રહણ ભારત, કેનેડા, રુસ, ગ્રીનલેન્ડ, યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં નિહાળી શકાશે.

ડિસેમ્બરમાં વર્ષનું છેલ્લું સુર્ય ગ્રહણ આ વર્ષનું બીજું કે છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે થશે. તે દક્ષિણ આફ્રિકા, એન્ટાર્કટિકા, દક્ષિણ અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં દેખાશે. ભારતમાં આવું નહીં થાય.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
Chandra-Grahan-2021

Chandra-Grahan-2021

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 2021 નું પ્રથમ ચંદ્રગ્રહણ 26 મે ના રોજ થશે. આ ચંદ્રગ્રહણ ભારત, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, એશિયા અને પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં દેખાશે. ભારતમાં આંશિક ગ્રહણ હશે, જ્યારે અન્ય સ્થળોએ પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">