ભારે કરી ! ટેણિયાઓનુ આ ટેલેન્ટ જોઈને શિક્ષકને નક્કી કરવું અઘરૂ થઈ ગયું કે એમને ફટકારવા કે એમના પર હસવુ , જુઓ VIDEO

આજકાલ સોશિયલ મીડિયા પર બાળકોના એક ટેલેન્ટ વીડિયોએ ધમાલ મચાવી છે.આ બાળકોનુ અનોખુ ટેલેન્ટ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

ભારે કરી ! ટેણિયાઓનુ આ ટેલેન્ટ જોઈને શિક્ષકને નક્કી કરવું અઘરૂ થઈ ગયું કે એમને ફટકારવા કે એમના પર હસવુ , જુઓ VIDEO
Student video goes viral

Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર બાળકોના વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે. ક્યારેક બાળકોનો ડાન્સ તો ક્યારેક બાળકોના સ્ટંટ દરેક યુઝર્સનું દિલ જીતી લે છે.આજકાલ બાળકોના ટેલેન્ટનો(Talent)  આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ બાળકોની પ્રતિભા જોઈને ખુદ શિક્ષક (Teacher) પણ આશ્વર્યચકિત થઈ જાય છે.

બાળકોના ટેલેન્ટે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

આ વાયરલ વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસમાં પોતાનુ ટેલેન્ટ બતાવતા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ બાળકો ડાન્સમાં(Dance)  માહિર હોય છે,તો કોઈ બાળકો સ્ટંટ કરવામાં પરંતુ વાયરલ થઈ રહેલા વીડિયોમાં બાળકોનુ અનોખુ ટેલેન્ટ જોવા મળી રહ્યુ છે.વીડિયોમાં જોઈ શકાય છે કે, શિક્ષકના કહેવાથી આ બાળકો ટેલેન્ટ બતાવવા માટે આગળ આવે છે અને કુતરા,ગલુડિયાના અવાજો (Dog Sound) કાઢતા જોવા મળી રહ્યા છે. આ સાંભળીને અન્ય વિદ્યાર્થી પણ હસીને લોટ પોટ થઈ જાય છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી bhtni_ke_memes પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે,બાળકોની પ્રતિભા ખરેખર પ્રશંશનીય છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, બાળપણના દિવસો યાદ આવી ગયા.આ સિવાય અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.

આ પણ વાંચો : શિક્ષક કે પંડિત ? મંત્રના ટોનથી ગણિત ભણાવતા શિક્ષકનો વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ ‘ ફેમિલીના પ્રેશરમાં શિક્ષક બની ગયા કે……’

આ પણ વાંચો : બાઈક સ્ટાર્ટ કરવા આ યુવતીએ લગાવ્યુ ગજબનુ દિમાગ ! પણ બ્રેક ન લાગતા દીદીના હાલ થયા બેહાલ, જુઓ VIDEO

  • Follow us on Facebook

Published On - 4:24 pm, Mon, 29 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati