Sonu Sood આંધ્રપ્રદેશના કુરનૂલ અને નેલ્લોર જિલ્લામાં સ્થાપશે ઓક્સિજન પ્લાન્ટ

સોનુ સૂદે મ્યુનિસિપલ કમિશનરની જરુરી મંજૂરી મેળવી લીધી છે. કુરનુલ અને નેલ્લોરમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને જૂન સુધીમાં તે કામગીરી શરૂ કરી દેશે.

Sonu Sood આંધ્રપ્રદેશના કુરનૂલ અને નેલ્લોર જિલ્લામાં સ્થાપશે ઓક્સિજન પ્લાન્ટ
Sonu Sood
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 23, 2021 | 2:01 PM

સોનુ સૂદ (Sonu Sood) લોકોને કોરોના રોગચાળામાં ખૂબ મદદ કરી રહ્યા છે હવે તેઓએ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનું કાર્ય શરૂ કર્યું છે. તાજેતરના અહેવાલો મુજબ સોનુ સૂદ આંધ્રપ્રદેશ (Andhra Pradesh) કુરનૂલ (Kurnool) અને નેલ્લોર (Nellore) જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવાના છે. તેઓ વધારે લોકોની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સોનુ સૂદ અને તેમની ટીમ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં છે તેઓ કુરનૂલ સરકારી હોસ્પિટલ અને નેલ્લોરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ અંગે વિગતો આપતાં જિલ્લા કલેકટર એસ. રામ સુંદર રેડ્ડીએ કહ્યું, “અમે સોનુ સૂદના આભારી છીએ કે તેઓ માનવતાવાદી ધોરણે 150 થી 200 કોરોના દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ ગોઠવી રહ્યા છે. આને કારણે આ દર્દીઓ સારવાર મેળવી શકશે.” આ અંગે સોનુ સૂદે કહ્યું છે, ” ભારતમાં આરોગ્ય સુવિધાઓ સુધારવાની જરૂર છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મને લાગે છે કે આ ઓક્સિજન પ્લાન્ટ લોકોને કોરોના સામે લડવામાં મદદ કરશે.

આંધ્રપ્રદેશ પછી, અમે જૂન અને જુલાઇમાં ઘણા વધુ રાજ્યોમાં પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યા છીએ. જુદા જુદા રાજ્યોની હોસ્પિટલો જોઈ રહ્યા છીએ, જ્યાં આ પ્લાન્ટ ઉભા કરવાના છે.

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

સોનુ સૂદે મ્યુનિસિપલ કમિશનરની જરુરી મંજૂરી મેળવી લીધી છે. કુરનુલ અને નેલ્લોરમાં ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) સ્થાપવામાં આવશે અને જૂન સુધીમાં તે કામગીરી શરૂ કરી દેશે. આજુબાજુના ગામમાં પણ ઓક્સિજન (Oxygen) સપ્લાય કરશે. સુનુ સૂદ ફિલ્મ અભિનેતા છે. તેમણે ઘણી ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી છે. તેમની મૂવીઝને ખૂબ પસંદ કરવામાં આવે છે.

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

સોનુ સુદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે તે ઘણીવાર તેમની તસવીરો અને વીડિયો શેર કરે છે જે ખૂબ જ ઝડપથી વાયરલ પણ થાય છે સોનુ સૂદે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે તેમની ભૂમિકાઓને સારી રીતે પસંદ કરવામાં આવે છે સોનૂ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે.

આ પણ વાંચો :- Guinness World Records: Kapoor Family થી લઈને Asha Bhosle સુધીનાં સેલેબ્સ કે જેમની એન્ટ્રી છે આ રેકોર્ડમાં

આ પણ વાંચો :- Hrithik Roshan સાથે ‘કાઇટ્સ’ માં જોવા મળી હતી આ અભિનેત્રી, 43 વર્ષની ઉંમરે બની ગઈ દાદી

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">