Sonu Sood એ કરી સરકારને અપીલ – રોગચાળામાં માતા-પિતા ગુમાવનારા બાળકોને મળે મફત શિક્ષણ

બોલીવુડ અભિનેતા સોનુ સૂદે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે સરકારને અપીલ કરી છે કે એવા બાળકોને મફત શિક્ષણ મળવવું જોઈએ, જેમણે આ રોગચાળામાં માતા પિતા ગુમાવ્યા છે.

Sonu Sood એ કરી સરકારને અપીલ - રોગચાળામાં માતા-પિતા ગુમાવનારા બાળકોને મળે મફત શિક્ષણ
Sonu Sood
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 30, 2021 | 12:41 PM

દેશભરમાં કોરોના કેસ વધી રહ્યા છે, તેથી રોગચાળાથી મરી જતા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. ઘણા લોકો આ મુશ્કેલ સમયમાં દર્દીઓની મદદ કરવામાં વ્યસ્ત છે. આવા જ એક અભિનેતાનું નામ છે સોનુ સૂદ. સોનુ લોકોને બેડ અપાવાથી લઈને તેમના ખાવા સુધીની વ્યવસ્થા કરી રહ્યા છે. હવે સોનુ સૂદે સરકારને એવા બાળકોની મદદ કરવાની અપીલ કરી છે કે જેને આ રોગચાળામાં તેમના માતા-પિતાને ગુમાવી દિધા છે.

સોનુ સૂદે કહ્યું, ઘણા લોકો તેમના નજીકના લોકો ગુમાવી ચૂક્યા છે અને એવા ઘણા કિસ્સાઓ છે કે જ્યાં 10 કે 12 વર્ષના બાળકોએ તેમના માતાપિતા ગુમાવ્યા છે અને તેમનું ભાવિ આપણા સમાજની સૌથી મોટી ચિંતા છે. સોનુએ આની સાથે એવા લોકોને મદદની વિનંતી પણ કરી છે જે આ બાળકોની મદદ કરવા માટે સક્ષમ છે. આ સાથે અભિનેતાએ રાજ્ય અને કેન્દ્ર સરકારને આવા બાળકોનું શિક્ષણ મફત બનાવવા જણાવ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

તેમણે કહ્યું, ‘હું કેન્દ્ર અને રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આવા બાળકો માટે, તેઓ જ્યાં પણ ભણવા ઇચ્છે, તેઓને મફતમાં લાભ મળવો જોઈએ. બધા બાળકો જેમના માતા-પિતાને કોવિડ -19 એ તેમનાથી છીનવી લીધા છે. આવા બાળકોનું શાળા-કોલેજ સુધીનું શિક્ષણ, ભલે તેઓ ખાનગી સંસ્થાઓમાં ભણવા માંગતા હોય, એકદમ મફત હોવું જોઈએ.

સોનુએ કહ્યું કે ઘણા પરિવારોએ પોતાનું ખાવાનું કમાવનાર ગુમાવી દીધા છે, તેથી એક સિસ્ટમ હોવી જોઈએ જેનાથી તેમની મદદ કરી શકાય. આ વીડિયોને શેર કરતાં તેમણે લખ્યું કે, ‘આ દરેક વ્યક્તિ માટે સાથે આવવાનો સમય છે જેમણે તેમના નજીકના આમા ગુમાવ્યા છે.’ નોંધપાત્ર વાત એ છે કે ગયા વર્ષે જ્યારથી રોગચાળા એ દેશમાં દસતક આપી છે. સોનુ સૂદ સતત લોકોને મદદ કરે છે. ગયા વર્ષે તેમણે પરપ્રાંતિય મજૂરોને ઘરે જવા માટેની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો :- ‘છોટા બચ્ચા જાન કે ના કોઈ આંખ દિખાના રે … નો તે માસૂમ બાળક થઈ ગયો છે એટલો મોટો, જુઓ ન જોયેલા ફોટા

આ પણ વાંચો :- Priyanka Chopra એ કરી મદદની અપીલ, કહ્યું – ‘ કોરોનાથી મારા દેશમાં લોકો મરી રહ્યા છે, તમારી જરૂરત છે’

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">