Funny Video : શાળાના પ્રાંગણમાં કોઈએ દરેક જગ્યાએ Sorry લખીને માંગી માફી, મામલો થયો વાયરલ તો લોકોએ ટ્વિટર પર માણી મજા

આ દિવસોમાં બેંગ્લોરની એક સ્કૂલનો ફોટો (School Photo) સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં કોઈએ શાળાના ગેટથી લઈને સીડીઓ અને રસ્તાઓ સુધી લાલ રંગમાં મોટા અક્ષરોમાં Sorry લખ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકો ટ્વિટર પર મજા કરવા લાગ્યા છે.

Funny Video : શાળાના પ્રાંગણમાં કોઈએ દરેક જગ્યાએ Sorry લખીને માંગી માફી, મામલો થયો વાયરલ તો લોકોએ ટ્વિટર પર માણી મજા
Someone apologized by writing Sorry everywhere in the school premises
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 9:42 AM

જો કે માફી એ બહુ નાનો શબ્દ છે પરંતુ દરેક માટે તે કહેવું પૂરતું નથી. તેની પાછળ એક કારણ છે કે લોકો પોતાની ભૂલ ઝડપથી સ્વીકારવા તૈયાર નથી. પરંતુ ઘણી વખત લોકો પ્રેમ-પ્રેમમાં સોરી-સોરી કહે છે અને હા આ શબ્દ એટલો રમુજી (Funny) છે કે અર્થ વગર બોલવામાં આવે તો લોકોની અંદર સવાલની ઘંટડીઓ રણકવા લાગે છે. આવો જ એક કિસ્સો આ દિવસોમાં પણ સામે આવ્યો છે. જ્યાં એક શાળાના પ્રાંગણમાં મોટા અક્ષરોમાં Sorry લખીને દિવાલો, સીડી, રસ્તા વગેરેને લાલ કરવામાં આવ્યા હતા. આ તસવીર જોયા બાદ યુઝર્સની અંદર પણ સવાલો ઉઠવા લાગ્યા છે.

વાયરલ થઈ રહેલો આ કિસ્સો કર્ણાટકના બેંગ્લોરની એક સ્કૂલનો છે. જ્યાં કોઈએ લાલ કલરથી સોરી લખીને શાળાની બહારના પગથિયાં, દીવાલો અને રોડ ભરી દીધા હતા. મોટા લાલ અક્ષરોમાં લખાયેલા Sorryએ દરેકને આશ્ચર્યમાં મૂક્યા છે. આ કામ કોણે અને શા માટે કર્યું?

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

અહીં ફોટો જુઓ……..

આ અનોખી ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ જાણવા મળ્યું કે બાઇક પર બે લોકો આવ્યા હતા, જેમણે આ પરાક્રમ કર્યું છે. જો કે અહીં જે રીતે માફી માંગવામાં આવી છે, તે હૃદયની વાત હોય તેવું લાગે છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકો ટ્વિટર પર મસ્તી કરવા લાગ્યા છે. એક યુઝરે કહ્યું કે, આ એક યુવાન શાળા પ્રેમ છે. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘કોઈ વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને સેલિબ્રેટ કરવા ઈચ્છતી હશે.’

અહેવાલો અનુસાર, બેંગલુરુના સુંકડાકટ્ટેમાં (Sunkadakatte) શાંતિધામ નામની એક શાળા (Shanthidhama School) છે. આ અનોખી ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ જાણવા મળ્યું કે બે લોકો બાઇક પર આવ્યા હતા, જેમણે આ પરાક્રમ કર્યું હતું. DCP વેસ્ટ બેંગ્લોરે કહ્યું કે, બંનેને શોધવાના પ્રયાસો ચાલુ છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">