સાપ સાથે સ્ટંટ કરવાનો અખતરો બની ગયો ખતરો ! ગળા અને જીભની હાલત જોઇ ડૉક્ટર્સ પણ ચોંકયા

રશિયાના આ વિસ્તારમાં જીવંત સાપને ગળી જવાની આ પ્રથમ ઘટના છે. તમને જણાવી દઈએ કે અહીં તરબૂચના ખેતરોમાં સ્ટેપ વાઈપર પ્રજાતિનો સાપ જોવા મળે છે. જોકે આ સાપ બહુ ઝેરી નથી હોતા.

સાપ સાથે સ્ટંટ કરવાનો અખતરો બની ગયો ખતરો ! ગળા અને જીભની હાલત જોઇ ડૉક્ટર્સ પણ ચોંકયા
Russian man swallowed live snake
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 8:50 AM

રશિયામાં (Russia) એક માણસ જીવતો સાપ ગળી ગયો. આ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવીને આ કામની કિંમત ચૂકાવવી પડી છે. આનો એક વીડિયો પણ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તમે ઝેરી અને મોટા સાપ સાથે રમનારાઓ વિશે ઘણી વાર વાંચ્યું અને સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિએ સાપને જીવતો ગળી ગયો? આ થોડું વિચિત્ર લાગશે, પરંતુ તે સાચું છે. જો કે, આ વ્યક્તિને આ ફાલતુ સ્ટંટ કરવું ખૂબ મોંઘુ પડ્યુ તેણે પોતાનો જીવ ગુમાવીને કિંમત ચૂકવવી પડી હતી.

એક અહેવાલ અનુસાર, આ ચોંકાવનારો કિસ્સો રશિયાના આસ્ટ્રખાનનો છે. આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક 55 વર્ષીય ખેતમજૂર જીવતો સાપ ગળી જતા જોવા મળે છે. આ વ્યક્તિએ પહેલા સાપને ગળી જવાનો બે વખત નિષ્ફળ પ્રયાસ કર્યો. પરંતુ ત્રીજો પ્રયાસ કરતા જ સાપે તેની જીભ કરડી. આ પછી પણ, જ્યારે તે વ્યક્તિ થોભ્યો નહીં, ત્યારે સાપે તેને ફરીથી ગળામાં ડંખ માર્યો.

રિપોર્ટ અનુસાર, આ સ્ટંટના થોડા કલાકો બાદ કામદારની હાલત કથળવા લાગી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ કહ્યું કે તેને સાપના કરડવાથી એલર્જી છે. સાપ કરડવાથી મજૂરનું ગળું અને જીભ સૂજી ગઈ હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, કામદારને સાપ કરડ્યા બાદ એનાફિલેક્ટિક આઘાત લાગ્યો હતો. તેના કારણે તેની જીભ એટલી સૂજી ગઈ કે તેને મોઢાની અંદર સાધન લઈ જવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. આ કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને થોડા કલાકો બાદ તેનું મૃત્યુ થયું.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, રશિયાના આ વિસ્તારમાં જીવંત સાપને ગળી જવાની પ્રથા ઘટના છે. તમને જણાવી દઈએ કે અહીં તરબૂચના ખેતરોમાં સ્ટેપ વાઈપર પ્રજાતિનો સાપ જોવા મળે છે. આ સાપ બહુ ઝેરી નથી હોતા. મજૂરના મૃત્યુ બાદ સ્થાનિક વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ તેમના માટે જીવલેણ સાબિત થાય તેવું કંઈ ન કરે.

આ પણ વાંચો –

દેશી જુગાડ ! ડોગીને સાઇકલ પર ફરાવવા માટે આ વ્યક્તિએ કર્યો એવો જુગાડ કે તસવીરો થઇ વાયરલ

આ પણ વાંચો

Petrol-Diesel Price Today : ત્રણ દિવસમાં બીજી વાર ડીઝલના ભાવમાં વધારો થયો, શું ફરી ઇંધણની કિંમત ભડકે બળશે?

આ પણ વાંચો –

UNGA માં PM મોદીએ આપેલા ભાષણના નિષ્ણાંતોએ કર્યા વખાણ, જાણો વડાપ્રધાન મોદીના સંબોધન વિશે શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ ?

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">