TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ટેક્સીમાં બેઠેલા પેસેન્જરે ડ્રાઈવર ને કશુક કહેવા માટે પાછળથી એના ખભા ઉપર હાથ મુક્યો અને પછી…

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': ટેક્સીમાં બેઠેલા પેસેન્જરે ડ્રાઈવર ને કશુક કહેવા માટે પાછળથી એના ખભા ઉપર હાથ મુક્યો અને પછી...
Tv9 Gujarati 'Hasya no Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 9:53 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

ટેક્સીમાં બેઠેલા પેસેન્જરે ડ્રાઈવર ને કશુક કહેવા માટે પાછળથી એના ખભા ઉપર હાથ મુક્યો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

અચાનક ટેક્ષીનુ બેલેન્સ બગડ્યુ અને ટેક્ષી ફૂટપાથ પર ચઢી ગઈ.

પેસેન્જરે ટેક્ષી ડ્રાઈવર પાસે માફી માંગી અને કીધુ : મારા હાથ લગાવવાથી તમારું ધ્યાન ભંગ થઇ ગયું.

ટેક્ષી ડ્રાઈવર બોલ્યો : એવુ કશું નથી સાહેબ,, ટેક્ષી ચલાવવાનો મારો પહેલો દિવસ છે..

આની પહેલા હુ 25 વર્ષ ” શબ-વાહિની ” ચલાવતો હતો . એટલે હું બી ગયો કે પાછળવાળો કેવી રીતે ઉઠી ગયો…? 🙁🙁😟

😝😆

2

રોજની અડધો ડઝનથી વધુ પોસ્ટ મુકનારા… બે દિવસે પોસ્ટ મુકે નહિ તો સમજી જજો કે….

વીરો મારો માળીયા માં ઝગમગ ઝગમગ થાય. 😂

3

ઇકો ફ્રેન્ડલી દિવાળી કેવી રીતે ઉજવાય??

સરળ રીત- ૧) રસોડા માં જાઓ. ૨) વાઈફ ના હાથે બનાવેલી દિવાળી ની મીઠાઈ અને ફરસાણ એની સામેજ ઉભા રહીને ખાવ. ૩) પછી હાથ સાફ કરતા કરતા ઠંડા કલેજે કહો.. “કંઈ પણ હોય સાલું મમ્મી ના હાથ નો મગસ, મોહનથાળ, ઘૂઘરા, મઠિયાં અને ચોળાફળી ની વાતજ આખી ડીફ્રન્ટ હોય છે.” બસ પછી લાંબી આતસબાજી નો નિર્મલ આનંદ લો. 😀😀😀😀

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Sameer Wankhede Case: લાંચ કેસમાં સમીર વાનખેડે સામે મુંબઈ પોલીસ એક્શનમાં, તપાસ માટે અધિકારીની નિમણૂક

આ પણ વાંચો –

Apple iOS 15.1 : ફેસટાઇમમાં ઉમેરાયુ આ ખાસ ફિચર, વીડિયો કોલ દરમિયાન મ્યુઝિક અને ફિલ્મ પણ કરી શકાશે સ્ટ્રીમ

આ પણ વાંચો –

T20 World Cup: વેસ્ટ ઇન્ડીઝની વધી મુસીબત ! સતત બીજા ઝટકા રુપ વધુ એક ખેલાડી ટૂર્નામેન્ટની બહાર થયો, હોલ્ડર ઇન

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">