ઉંદરે એકસાથે મોઢામાં ભર્યા નવ ગાજર, વાયરલ વીડિયો જોઈને તમે રહી જશો દંગ

ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહેલા આ રસપ્રદ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક હેમ્સ્ટર એટલે કે મોટો ઉંદરે તેના મોંમાં એકસાથે નવ ગાજર સંગ્રહિત કરવાની તેની અનન્ય ક્ષમતા દર્શાવે છે.

ઉંદરે એકસાથે મોઢામાં ભર્યા નવ ગાજર, વાયરલ વીડિયો જોઈને તમે રહી જશો દંગ
Viral VideoImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 5:53 PM

તમે સોશિયલ મીડિયા પર દરેક પ્રકારના વીડિયો જોયા જ હશે, જેમાં કેટલીક અજીબોગરીબ વસ્તુઓ જોવા મળે છે, જેના વિશે આપણે સાંભળ્યું છે પણ પહેલીવાર જોઈ રહ્યા છીએ. હેમ્સ્ટર ઘણીવાર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં કંઈક નવું અને અનોખું કરતા જોવા મળે છે. વાયરલ થઈ રહેલા ઘણાં વીડિયોમાં ઉંદરો પણ માણસોની જેમ નહાતા કેપ્યર થયા હતા. હેમ્સ્ટરનો આવો જ એક અનોખો વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે, જેમાં આ નાનું પ્રાણી તેના નાના મોઢામાં એકસાથે નવ ગાજર સંગ્રહિત કરતો જોવા મળે છે.

આવો વાયરલ વીડિયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. પ્રાણીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રાણી પ્રેમીઓ આ વીડિયોને માત્ર જોતાં જ નથી પણ એકબીજા સાથે ઉત્સાહભેર શેર પણ કરે છે. હેમસ્ટરનો આ વીડિયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સતત પોતાના મોંમાં ઘણા ગાજર ભરી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ મોટું ઉંદર આ ગાજરને ચાવ્યા વગર પોતાના મોંમાં મૂકી રહ્યું છે. તેનું મોં ફૂલી જાય છે, પરંતુ તે તેના મોંમાં ગાજરનો સંગ્રહ કરવાનું ચાલુ રાખે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અહીં જુઓ વીડિયો

વીડિયોને મળ્યા છે મિલિયન વ્યૂઝ

આ રસપ્રદ અને ફની વીડિયો ટ્વિટર યુઝર Barrufet del temps (@MeteoBarrufet) દ્વારા ઓનલાઈન શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક નાનો હેમ્સ્ટર તેના મોંમાં એક પછી એક તેની સામે મૂકવામાં આવેલા નવ ગાજર ખાતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અંતમાં આ હેમ્સ્ટરના ગાલમાં નવ ગાજર છે, જેનો આકાર પણ તેના મોંમા જોવા મળે છે. ટ્વિટર પર અત્યાર સુધીમાં આ વીડિયોને 1.9 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો પર અનેક યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ કરતાં, એક ટ્વિટર યુઝરે કહ્યું, ‘મને લાગતું ન હતું કે તે શક્ય છે પરંતુ તેને તે કરીને બતાવ્યું!’

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">