Viral Video: ટ્રક પર વિશાળ ટાયર જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, લોકોએ કહ્યું- તેનો ઉપયોગ ક્યાં થતો હશે?

આ ચોંકાવનારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'એ ટ્રકનો અંદાજ લગાવો, જેમાં આ ટાયર લગાવવમાં આવશે'.

Viral Video: ટ્રક પર વિશાળ ટાયર જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, લોકોએ કહ્યું- તેનો ઉપયોગ ક્યાં થતો હશે?
giant tyre on the truck shocking video viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 3:21 PM

એક સમય હતો. જ્યારે લોકો ગમે ત્યાં જવા માટે ઘોડાગાડી (Horse-drawn carriage) કે બળદગાડાનો (Bullock carts) ઉપયોગ કરતા હતા, પરંતુ આજના સમયમાં બજારમાં આવા એક કરતાં વધુ વાહનો આવી ગયા છે. જે આંખના પલકારામાં રસ્તાઓ પર દોડી જાય છે. જો કે, પહેલા અને આજના વાહનોમાં સૌથી સામાન્ય જોવા મળતું એક વ્હીલ છે. અગાઉ ઘોડાગાડા અને બળદગાડામાં પણ તેનો ઉપયોગ થતો હતો અને આજે પણ તેના વિના કામ થઈ શકતું નથી. મોટા એરોપ્લેન પણ પૈડાં અને ટાયર વગર ચાલતા નથી. જો કે, તમે ટ્રેક્ટરના ટાયર તો જોયા જ હશે કે તે કેટલા મોટા હોય છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

આ વીડિયોમાં એક ટ્રક પર વિશાળકાય ટાયર દેખાય છે. હવે લોકો આટલું મોટું ટાયર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે કે તેનો ઉપયોગ ક્યાં થતો હશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ટ્રક રોડ પર તેની સ્પીડ પકડી રહી છે. તેના પર મોટા ટાયર ચઢાવવામાં આવ્યા છે. તે એટલા મોટા છે કે તેને જોયા પછી સમજાતું નથી કે આ ટાયર કઈ કારના હશે. ટાયરની વિશાળતા જોઈને લોકો આશ્ચર્ય અને મૂંઝવણમાં પણ છે. આ વીડિયો રસ્તામાં જતી એક વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરાથી શૂટ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

વીડિયો જુઓ…

View this post on Instagram

A post shared by BVIRALREELS (@bviralreels)

આ ચોંકાવનારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર bviralreels આઈડી નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘આ ટાયર લગાવેલા ટ્રકનો અંદાજ લગાવો’. માત્ર 7 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 28 લાખ 62 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે હજારો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ટાયર સંપૂર્ણ રીતે ઢીલા છે, તેને ટ્રકમાં ક્યાંય બાંધવામાં આવ્યા નથી, તેથી તે રસ્તા પર ગમે ત્યાં પડી શકે છે. તે ખૂબ જ ખતરનાક બની શકે છે. એ જ રીતે, અન્ય યુઝરે કોમેન્ટ કરી છે કે, આ ‘મોન્સ્ટર ટ્રક’નું વ્હીલ હોવું જોઈએ.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">