વ્યક્તિના અક્ષર જોઈને લોકો એ કહ્યું આના અક્ષર જોઈને કોમ્પ્યુટર પણ શરમાઈ જશે , જુઓ સુંદર વીડિયો

કોઈપણ વિદ્યાર્થી માટે, તેના વર્ગમાં તેના અક્ષર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારું લખાણ સારું હોય તો શિક્ષક પર તેની સારી અસર પડે છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જીવનભર પરેશાન રહ્યા કારણ કે તેમની અક્ષર સુંદર ન હતા.

વ્યક્તિના અક્ષર જોઈને લોકો એ કહ્યું આના અક્ષર જોઈને કોમ્પ્યુટર પણ શરમાઈ જશે , જુઓ સુંદર વીડિયો
વ્યક્તિના અક્ષર જોઈને લોકો કહ્યું આના અક્ષર જોઈને કોમ્પ્યુટર પણ શરમાઈ જશેImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 10:46 AM

Viral Video : આપણે સૌ જાણીએ છીએ કે આપણા કેટલા મિત્રો સારા અક્ષરને કારણે શિક્ષકો (Teachers)ના પ્રિય બની જતા હતા. તેથી જ બાળપણમાં આપણે બધાએ આપણા અક્ષર સુધારવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ કેટલાકમાં સુધારો થયો અને ઘણાને તેની પાછળ શિક્ષક દ્વારા માર પણ પડ્યો. હાલના દિવસોમાં પણ એક અક્ષરનો વીડિયો ચર્ચામાં છે. આ જોયા પછી કોમ્યુટર (Commuter)પણ શરમાઈ જશે.એક સમય એવો હતો જ્યારે લોકોને તેમના લખાણોના આધારે ઓળખવામાં આવતા હતા. જેનું લખાણ સુંદર હતું, લોકો તેમને ખૂબ માન આપતા હતા.

જેમ કે આપણે બધા છીએ, આજનો સમય ડિજિટલ યુગ કહેવાય છે. આ એવો સમય છે જ્યાં મોટાભાગના લોકો લખવાનું ભૂલી ગયા છે. આવી સ્થિતિમાં ક્યાંક સુંદર લખાણ જોવા મળે તો આંખો ચોંકી જાય છે. આવા જ એક સુંદર અક્ષર લોકોમાં ચર્ચામાં છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જુઓ વીડિયો

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ સુંદર અક્ષરમાં લખવામાં આવી રહી છે. આ અક્ષરને જોઈ અવું લાગે છે કે, તે તેની પેનમાંથી શબ્દો નહિ પરંતુ મોતી નીકળી રહ્યા છે. વ્યક્તિ ખૂબ જ સુંદર લખાણમાં લખી રહી છે. ક્ષર જોયા પછી એ કહેવું મુશ્કેલ બની જાય છે કે તે ખરેખર હાથ વડે લખાયેલું છે કે કોમ્પ્યુટરના ડિઝાઈનર ફોન્ટ છે.

આ વીડિયોને ટ્વિટર પર @TansuYegen નામના ટ્વિટર યૂઝરે શેર કર્યો છે.આ સમાચાર લખાય છે ત્યાં સુધી 12 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને તેમની પ્રતિક્રિયા કોમેન્ટ દ્વારા આપવામાં આવી રહી છે. એક યુઝરે વિડીયો પર કોમેન્ટ કરી અને લખ્યું, ‘મેં આટલું સુંદર લખાણ ક્યારેય જોયું નથી. આ સિવાય બીજા ઘણા લોકોએ આના પર કમેન્ટ કરી અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">