Viral Photo: બાળકો સાથે પોપટની ગજબની દોસ્તી! રોજ દોસ્ત સાથે શાળાએ પણ જાય છે આ પોપટ

પોપટની એક કહાની સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. આ પોપટ અને શાળાના વિદ્યાર્થીઓની મિત્રતા જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

Viral Photo: બાળકો સાથે પોપટની ગજબની દોસ્તી! રોજ દોસ્ત સાથે શાળાએ પણ જાય છે આ પોપટ
parrot unique friendship with children
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 8:42 PM

Viral Photos: મનુષ્યોને પ્રાણીઓ સાથે ખૂબ જ લગાવ છે, જેમાં પણ ખાસ કરીને કુતરાઓ, પક્ષીઓ સાથેનો મનુષ્યનો વિશેષ લગાવ હોય છે. તમે બધા જાણતા જ હશો કે કૂતરો અને પોપટ બંને ખૂબ બુદ્ધિશાળી છે, તેથી જ કેટલાક લોકો તેમને ઘરમાં પણ રાખે છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

પોપટ એક એવુ પક્ષી છે જે મનુષ્યોની ભાષા અને વર્તનને સારી રીતે સમજે છે, સાથે તે મનુષ્યોની ભાષા પણ બોલે છે. તમે ઘણા પોપટ જોયા હશે જે તમારું અનુકરણ પણ કરે છે. ત્યારે તાજેતરમાં એક પોપટની (Parrot) કહાની લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

શાળાના વિદ્યાર્થીઓ અને પોપટ વચ્ચે ગાઢ મિત્રતા

તમને જણાવી દઈએ કે આ કહાની મધ્યપ્રદેશની છે. ગ્વાલિયરમાં આવેલા એક પોપટ અને શાળાના વિદ્યાર્થીની ગજબની દોસ્તી છે. આ પોપટ અને બાળક વચ્ચેની આ અનોખી મિત્રતા (Friendship) હાલ ચર્ચામાં છે. આ વિદ્યાર્થી અને પોપટની તસવીરો હવે સોશિયલ મીડિયા પર પણ ખુબ વાયરલ થઈ રહી છે.

રોજ દોસ્ત સાથે શાળાએ પણ જાય છે આ પોપટ

શાળાના વિદ્યાર્થી વિવેકે જણાવ્યુ હતુ કે ‘પોપટ દરરોજ આવે છે, જ્યારે અમે સ્કૂલ (School) જવા નીકળીએ છીએ. તે આપણા ખભા પર અથવા ક્યારેક આપણા માથા પર બેસે છે. તે અમારી સાથે રમે છે. અમે તેનાથી ડરતા નથી અને અમે તેમની સાથે ખૂબ મસ્તી કરીએ છીએ.’ પોપટ અને શાળાના બાળકો વચ્ચે ગાઢ મિત્રતા જોઈને લોકોને ખુબ આશ્ચર્ય થઈ રહ્યુ છે.

આ પોપટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ 

વાયરલ થઈ રહેલી તસવીરોમાં પણ જોઈ શકાય છે કે આ પોપટ શાળાના બાળકો સાથે મસ્તી કરી રહ્યો છે. તે ક્યારેક તેના માથા પર તો ક્યારેક ખભા પર બેસે છે. યુઝર્સ પણ આ તસવીર (Viral photos) પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સે લખ્યુ કે ‘પાછલા જીવનનું કોઈક ક્નેક્શન હશે’ જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યું કે ‘આ તસવીરો અને આ કહાની ખૂબ જ મનોહર છે’.

આ પણ વાંચો : Video : આ યુવકે ભંગારમાંથી Iron Man સુટ બનાવી નાખ્યુ, ટેલેન્ટ જોઈને આનંદ મહિન્દ્રા પણ આશ્વર્ય ચકિત થયા

આ પણ વાંચો : Odisha: જીદ કરો દુનિયા બદલો, ગામ માટે રસ્તો બનાવવા યુવાનીમાં પહાડ કાપવાનું શરૂ કર્યુ ઘરડા બનતા સુધીમાં બનાવ્યો આટલા કિમિ રસ્તો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">