Video : પાકિસ્તાની મહિલા એન્કરનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રોલ, જોઈને તમે પણ કહેશો OMG !

સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક વીડિયો ટ્રોલ થતા હોય છે, ત્યારે તાજેતરમાં પાકિસ્તાનની એક એન્કરનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

Video : પાકિસ્તાની મહિલા એન્કરનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રોલ, જોઈને તમે પણ કહેશો OMG !
pakistani tv Anchor Video Viral on Social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 2:02 PM

Viral Video: સોશિયલ મીડિયાની દુનિયામાં અવાર વનાર કેટલાક વીડિયો ટ્રોલ થતા જોવા મળે છે, ત્યારે તાજેતરમાં આવો જ પાકિસ્તાનના એક એન્કરનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. મુખ્યત્વે પાકિસ્તાન એક યા બીજા કારણસર પોતાની ઓળખ બનાવી રહ્યું છે. ક્યારેક નેતાઓ એવી કેટલીક વાતો કહે છે, જેના કારણે તેઓ ટ્રોલ થાય છે, ત્યારે તાજેતરમાં પાકિસ્તાનની એન્કરને સોશિયલ મીડિયા પર ટ્રોલ (Troll) કરાવામાં આવી રહી છે.

વીડિયોમાં પાકિસ્તાની ન્યૂઝ ચેનલના એન્કરે ઇન્ટરવ્યુ (Interview) દરમિયાન કંઈક એવુ કહ્યું, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. વાયરલ થઈ રહેલા એન્કરનો વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પાકિસ્તાની એન્કર સોશિયલ મીડિયા પર ટ્રોલ

પાકિસ્તાની મીડિયા અવાર નવાર ચર્ચામાં રહેતુ હોય છે,ત્યારે હાલમાં પાકિસ્તાનની ટીવી એન્કર નિદા યાસીરને (Nida Yasir) સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. જેઓ નથી જાણતા કે ‘ફોર્મ્યુલા 1’ કાર શું છે ?

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Video) એન્કર નિદા બે લોકોનો ઈન્ટરવ્યૂ લઈ રહી છે. આ દરમિયાન, ફોર્મ્યુલા 1 કારનો ઉલ્લેખ છે. નિદા આ વિશે શું કહે છે તે જોઈને તમને પણ હસવુ આવશે. પહેલા નિદા કહે છે કે તમે એક સીટવાળી કારથી શરૂઆત કરી છે. વધુમાં કહ્યુ કે, આ એક ફોર્મ્યુલા કાર છે. તમે ક્યારે બનાવ્યું ? ભલે એન્કરને સાંભળ્યા પછી સામેની વ્યક્તિએ હસવાનું બંધ કરી દીધું હોય, પણ વીડિયો જોયા પછી તમને પેટ પકડીને હસવુ આવશે.

જુઓ વીડિયો

યુઝર્સ ઉડાવી રહ્યા છે મજાક

તમને જણાવી દઈએ કે આ વાયરલ વીડિયો @raliqasim નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો યુઝર્સ શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આને જ્ઞાનનો અભાવ કહેવાય, જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપીને એન્કરની (News Anchor) મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. જો કે, આ વીડિયો ક્લિપ ગુડ મોર્નિંગ પાકિસ્તાનના 2016 ના એપિસોડની છે, જે તાજેતરમાં ટ્વિટર પર ફરીથી વાયરલ થઈ છે.

આ પણ વાંચો: યુઝર્સ ખાસ અંદાજથી પાઠવી રહ્યા છે શિક્ષક દિવસની શુભેચ્છા, સોશિયલ મીડિયા પર #HappyTeachersDay2021 થઈ રહ્યુ છે ટ્રેન્ડ

આ પણ વાંચો:  સોશિયલ મીડિયા પર Money Heist ના મીમ્સનો વરસાદ, જોઈને તમે પણ હસવું રોકી નહીં શકો !

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">