OMG !! પતિને કૂતરાની જેમ બેલ્ટથી બાંધીને આખા શહેરમાં ફેરવ્યો, કહ્યુ ‘આમ કરવાથી બંને વચ્ચે પ્રેમ વધે છે’

લુઆના તેના પતિ આર્થરને કૂતરાના બેલ્ટ સાથે બાંધીને ચાલતી જોવા મળી હતી. આ કપલે મોલમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ત્યાર બાદ એક રેસ્ટોરન્ટમાં જઈને ભોજન લીધું. આ દરમિયાન લુઆનાનો પતિ કૂતરાની જેમ જમીન પર બેઠો જોવા મળ્યો હતો.

OMG !! પતિને કૂતરાની જેમ બેલ્ટથી બાંધીને આખા શહેરમાં ફેરવ્યો, કહ્યુ 'આમ કરવાથી બંને વચ્ચે પ્રેમ વધે છે'
OMG! Made her husband walk like a dog, fed food tied to a chain in the restaurant, people were surprised
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 8:25 AM

થોડા દિવસો પહેલા બ્રાઝિલમાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે એક મહિલા તેના પતિને કૂતરાની જેમ સાથે લઇને રસ્તા પર ચાલતી જોવા મળી હતી. આ દરમિયાન બધા ફક્ત આ કપલને જોઈ રહ્યા હતા. જ્યારે લોકોએ મહિલાને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે તેના કૂતરાને ફરાવી રહી છે. મહિલાએ આ દરમિયાન ઘણી તસવીરો પણ લીધી હતી. તો આવો જાણીએ શું છે મામલો.

તમને જાણીને નવાઈ લાગશે કે આ બધું મહિલાની ફેન્ટસીનો એક ભાગ હતું. લુઆના કાઝાકી અને આર્થર ઓર્સોના જણાવ્યા અનુસાર, તેઓએ તેમની વચ્ચેના પ્રેમ અને રોમાંસને જીવંત રાખવા માટે આ કર્યું. જે અંતર્ગત આર્થરને કૂતરાના ગેટઅપમાં રહેવું પડ્યું હતું. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં લુઆનાએ કહ્યું, ‘લોકો શું વિચારે છે તેની મને પરવા નથી. હું કોઈ ગેરકાયદેસર કામ કરતી નથી. અમે બંનેએ બીજાને નુકસાન પહોંચાડ્યા વિના આ કામ કર્યું છે. હું માનું છું કે આ અમારી વચ્ચેના પ્રેમને વધુ ગાઢ બનાવે છે.

તમને જણાવી દઈએ કે લુઆના તેના પતિ આર્થરને કૂતરાના બેલ્ટ સાથે બાંધીને ચાલતી જોવા મળી હતી. આ કપલે મોલમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ત્યાર બાદ એક રેસ્ટોરન્ટમાં જઈને ભોજન લીધું. આ દરમિયાન લુઆનાનો પતિ કૂતરાની જેમ જમીન પર બેઠો જોવા મળ્યો હતો. તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. તમને જણાવી દઈએ કે જેણે પણ લુઆના અને આર્થરને આ રીતે જોયા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

રિપોર્ટ્સ અનુસાર, જ્યારે લુઆના તેના પતિ આર્થર સાથે આ ફેન્ટસી જીવી રહી હતી ત્યારે લોકોએ તેમની તસવીરો લેવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન લુઆનાને પણ તેનાથી કોઈ ફરક પડ્યો ન હતો. તે બિંદાસ ફોટોશૂટ કરાવતી રહી. પરંતુ જ્યારે લોકોએ લુઆનાને તેમની જિજ્ઞાસા સંતોષવા માટે આવું કરવાનું કારણ પૂછ્યું, તો તેણે ફક્ત એટલો જ જવાબ આપ્યો કે તે તેના કૂતરાને લઈ જઇ રહી હતી. લુઆનાના જવાબથી મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ આ યુગલ બિંદાસ શહેરમાં ફરતું રહ્યું.

આ પણ વાંચો –

Bihar: ગયામાં લક્ષ્મી પૂજા દરમિયાન મોટા અવાજમાં ડીજે વગાડતા અટકાવ્યા તો SHOને ગોળી મારી દીધી, પથ્થરમારામાં 2 જવાન પણ ઘાયલ

આ પણ વાંચો – Mumbai: મુંબઈના કાંદિવલીમાં એક ઈમારતમાં લાગી ભીષણ આગમાં 2ના મોત ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

આ પણ વાંચો –

Kamal Hassan Birthday : સાઉથના સુપરસ્ટારે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી કરિયરની શરૂઆત, લવલાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">