OMG !! આ કંપનીએ બનાવી એન્ટી ફાર્ટ ચાદર ! હવે પાર્ટનરને ગેસ થાય તો તમારે નાક બંધ નહીં કરવું પડે

કંપનીએ ડુવેટ કવર અને અંડરશીટ બનાવી છે, જેમાં કાર્બન પેનલ ગેસને બહાર નીકળવાથી રોકી લેશે. કંપનીની વેબસાઇટ પ્રમાણે એન્ટી ફ્લૉટ્યૂલેન્સ શીટ (Anti flatulence sheets) ના નામથી પ્રખ્યાત આ ચાદરની કિંમત 18 હજાર રૂપિયા છે.

OMG !! આ કંપનીએ બનાવી એન્ટી ફાર્ટ ચાદર ! હવે પાર્ટનરને ગેસ થાય તો તમારે નાક બંધ નહીં કરવું પડે
OMG Anti flatulence sheets made by Shreddies! Now you don't have to close your nose if your partner has gas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 12:54 PM

જરૂરિયાત એ આવિષ્કારની જનની છે આ વાત એકદમ સાચી છે. આજકાલ દુનિયા ભરની કંપનીઓ લોકોના જીવનને સરળ બનાવવા અને તેમની વિવિધ જરૂરિયાત પૂરી કરવા માટે અજીબો ગરીબ વસ્તુઓ બનાવે છે જેના વિશે જાણીને દિમાગ ચકરાઇ જાય છે. હાલમાં પણ એક એવી જ પ્રોડક્ટ સામે આવી છે જેના વિશે જાણીને તમે વિચારમાં પડી જશો.

ગેસ છોડવો એ કુદરતી પ્રક્રિયા છે. પરંતુ તેની વાસ અમુક વાર એટલી ખરાબ હોય છે કે અન્ય માટે તેને સહન કરવું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને પતિ-પત્નિ વચ્ચે આ પ્રકારની સમસ્યા વધુ જોવા મળી શકે છે. આ સ્થિતી કોઇના પણ માટે ખૂબ શરમજનક હોય શકે છે. આવી જ શરમજનક સ્થિતીથી લોકોને બચાવવા માટે ઇંગ્લેન્ડની એક કંપની ખાસ પ્રોડક્ટ લઇને આવી છે. એક એવી ચાદર જે પેટમાંથી નીકળતા ગેસને ચાદરની બહાર નહીં જવા દે અને ગેસ ચાદરમાં જ રહીં જશે.

ઇંગ્લેન્ડની શ્રેડીઝ (Shreddies) નામની એક કંપનીએ આ અજીબો ગરીબ આવિષ્કાર કર્યો છે. કંપનીએ એક ચાદરનું નિર્માણ કર્યુ છે જે પેટમાંથી નીકળતી ગેસને બહાર નહીં નીકળવા દે જેથી વાતાવરણમાં ખરાબ વાસ નહીં ફેલાય. કંપનીનો દાવો છે કે આ ચાદરના કારણે ફાર્ટ કરનારની બાજુમાં સૂતેલી વ્યક્તિને તેની વાસ નહીં આવે જેથી તેઓ શાંતિથી સૂઇ શકશે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

એક રિપોર્ટ અનુસાર, કંપનીએ ડુવેટ કવર અને અંડરશીટ બનાવી છે જેમાં કાર્બન પેનલ ગેસને બહાર નીકળવાથી રોકી લેશે. કંપનીની વેબસાઇટ પ્રમાણે એન્ટી ફ્લૉટ્યૂલેન્સ શીટ (Anti flatulence sheets) ના નામથી પ્રખ્યાત આ ચાદરની કિંમત 18 હજાર રૂપિયા છે અને આ બેડશીટ ડબલ બેડ, કિંગ સાઇઝ બેડ અને સુપર કિંગ સાઇઝ બેડ માટે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો –

BYJU’S : પુત્રના કાળા કરતુતોની અસર પિતાના કામ પર પડી, આર્યનની ધરપકડ બાદ #Boycott_SRK_Related_Brands ટ્વિટર પર ટ્રેન્ડીંગમા

આ પણ વાંચો –

Corona Update: દેશમાં કોરોના સંક્રમણના નવા 18,166 કેસ, પાછલા 7 મહિનાઓમાં એક્ટિવ કેસ સૌથી ઓછા, માર્ચ પછી સૌથી વધુ રિકવરી રેટ

આ પણ વાંચો –

Harmanpreet kaur : મહિલા IPLને લઈને ભારતીય ટીમ તરફથી ઉઠ્યો અવાજ, કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું ખેલાડીઓના સુધાર માટે જરૂરી છે

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">