Video: કબૂતરોને નવડાવતા જોવા મળ્યા વડીલ, યુઝર્સએ કહ્યું, ‘આ સૌથી મોટા પુણ્યનું કામ છે’

સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેણે લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ કબૂતરોને નવડાવતા જોવા મળે છે.

Video: કબૂતરોને નવડાવતા જોવા મળ્યા વડીલ, યુઝર્સએ કહ્યું, 'આ સૌથી મોટા પુણ્યનું કામ છે'
Old Man Heart Touching Video (Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 8:37 AM

હાલમાં એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને અત્યારથી ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ઘણી જગ્યાએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. આવી સ્થિતિમાં, કલ્પના કરો મે-જૂનમાં શું થશે. ત્યારે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનશે. તડકા અને પરસેવાથી લોકો લાચાર થઈ જશે. સવારે તો ઠીક છે, પરંતુ લોકોએ બપોરના સમયે ઘરની બહાર નીકળતા પહેલા વિચારવું પડશે. ખેર, આ ઉનાળામાં આપણે માણસો આપણા ઘરોમાં બંધ રહીએ છીએ, પંખા, કુલરની અને એસીની હવા ખાઈએ છીએ, પરંતુ જરા વિચારો કે પ્રાણીઓ અને પક્ષીઓની શું હાલત હશે. સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેણે લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ કબૂતરોને નવડાવતા જોવા મળે છે, એટલે કે તેમને ગરમીથી રાહત આપવાનો પ્રયાસ કરે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વૃદ્ધ વ્યક્તિ ઘરની બહાર આરામથી ખુરશી લઈને બેઠા છે અને તેમની સામે ઘણાં કબૂતરો આવીને ઝાડની છાયામાં બેઠા છે. તે તેમને પાઇપની મદદથી પાણીથી નવડાવી રહ્યા છે અને કબૂતરો પણ મસ્તી કરતા જોવા મળે છે. ગરમી એવી છે કે કોઈ કબૂતરો ત્યાંથી નીકળવાનું નામ નથી લઈ રહ્યા પરંતુ ઠંડા ઠંડા પાણીની મજા માણી રહ્યા છે અને ગરમીથી રાહત મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. કહેવાય છે કે તરસ્યાને પાણી આપવું એ પુણ્યનું કાર્ય છે. પક્ષીઓને સ્નાન કરાવવું અને તેમને ગરમીથી મુક્તિ અપાવવી એ પણ કોઈ પુણ્યથી ઓછું નથી.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

આ શાનદાર વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘પક્ષીઓને પણ આ ગરમીથી રાહતની જરૂર છે’. 28 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 9 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની કમેન્ટ્સ પણ કરી છે. યુઝર્સે લોકોને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો: Video: યુવતી સાથે વાતોમાં વ્યસ્ત હતો દુલ્હો, પછી દુલ્હને જે કર્યું એ જોઈ હસવું નહીં રોકી શકો

આ પણ વાંચો: PM Kisan Scheme માં જોવા મળી રહ્યો છે Waiting for approval by state? નો મેસેજ, જાણો તેનો અર્થ શું છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">