Mithai Momo: મોમો રેસિપીનો આ વીડિયો જોઈ લોકો લાલપીળા થઈ ગયા, કહ્યું ‘આ ઉલ્ટી કરાવશે’

મોમોમાં મસાલાના બદલે, તેણે વિવિધ પ્રકારની મીઠાઈઓ (Mithai Momo) ભરી છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયાના લોકો પોતાની મનપસંદ વાનગી સાથે અત્યાચાર થતો જોઈને ગુસ્સે થઈ ગયા છે.

Mithai Momo: મોમો રેસિપીનો આ વીડિયો જોઈ લોકો લાલપીળા થઈ ગયા, કહ્યું 'આ ઉલ્ટી કરાવશે'
Mithai Momos recipe video (Image: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 1:33 PM

જો તમને એવું લાગતું હોય કે ખાદ્ય પદાર્થો સાથે તમામ પ્રકારના પ્રયોગો થઈ ચૂક્યા છે, તો તમે કદાચ ખોટા હોઈ શકો. આ દિવસોમાં મોમો રેસિપીનું એક વર્ઝન (Momo Recipe)સામે આવ્યું છે, જેને જોઈને તમે કાં તો આશ્ચર્યચકિત થઈ જશો અથવા તો તમારું દિમાગ ગરમ થઈ જશે. વીડિયોમાં એક સ્ટ્રીટ વેન્ડર મોમો સાથે અન્યાય કરતો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે મોમોમાં મસાલેદાર મસાલાના બદલે, તેણે વિવિધ પ્રકારની મીઠાઈઓ (Mithai Momo) ભરી છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયાના લોકો પોતાની મનપસંદ વાનગી સાથે અત્યાચાર થતો જોઈને ગુસ્સે થઈ ગયા છે.

આ વાયરલ વીડિયો જોયા બાદ યુઝર્સ કહી રહ્યા છે કે, આ લોકોએ મોમોને પણ બક્ષ્યો નહીં. તે જ સમયે, કેટલાક વપરાશકર્તાઓ એવા છે જેઓ કહે છે કે જો આવી વસ્તુઓ થતી રહે છે, તો પ્રલય નિશ્ચિત છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક વ્યક્તિ મોમોઝ સાથે પ્રયોગ કરતો જોવા મળી રહ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તમે જોઈ શકો છો કે તે કેવી રીતે મોમોઝની અંદર મસાલાના બદલે મીઠાઈઓ મિક્સ કરી રહ્યો છે. જેમાં શખ્સે ગુલાબ જામુન, બૂંદીના લાડુ, બરફી અને ગાજરના હલવાનો ઉપયોગ કર્યો છે. હવે આ વીડિયો જોઈને કોઈનું દિમાગ ફરી ગયું છે તો કોઈને ઉલ્ટી થઈ રહી છે. ઘણા લોકોએ દુકાનદારને અક્કલ આપવાની વાત કરી છે. તો ચાલો જોઈએ આ નવા હંગામાનો વીડિયો.

મોમોની આ વીયર્ડ કોમ્બિનેશન રેસિપી ધરાવતો વીડિયો ટ્વિટર પર @MukeshVMakhija હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કંઈક તો વિચારો..મોમો મીઠાઈ.’ 29 માર્ચે અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 50 હજાર વખત જોવામાં આવ્યો છે. જો કે, આ વિચિત્ર રેસિપી જોયા પછી લોકો ગુસ્સામાં છે. વીડિયોમાં યૂઝર્સ દુકાનદારને ઉગ્ર શબ્દોમાં કોસવાની સાથે સતત પોતાનો પ્રતિભાવ નોંધાવી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘ભાઈ, આ કરવાનું બંધ કરો નહીં તો પ્રલય આવશે.’ તો બીજા એક યુઝરે કહ્યું, ‘આ જોતા જ ઉલ્ટી થઈ ગઈ!’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે, ‘આ ખાવાથી ચોક્કસ હાર્ટ એટેક આવશે.’ એકંદરે, આ વીડિયો જોયા પછી દરેક લોકો ગુસ્સે છે.

આ પણ વાંચો: WhatsApp Update: એક સાથે આવ્યા અનેક ફિચર્સ, એપમાંથી બહાર નીકળ્યા પછી પણ સાંભળી શકશો વૉઇસ મેસેજ

આ પણ વાંચો: વોટ્સએપમાં 2 GB સુધીની ફાઈલ્સ મોકલી શકશો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">