નોકરીથી કંટાળેલા વ્યક્તિએ ટોયલેટ પેપર પર લખીને આપ્યુ રાજીનામું, તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ

એક વ્યક્તિ એવી છે જેણે ખૂબ જ વિચિત્ર રીતે નોકરીમાંથી રાજીનામું આપ્યું છે. હવે આ રાજીનામાની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. આ વ્યક્તિએ ટોયલેટ પેપર પર આપેલુ રાજીનામું (Resignation on Toilet Paper) સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

નોકરીથી કંટાળેલા વ્યક્તિએ ટોયલેટ પેપર પર લખીને આપ્યુ રાજીનામું, તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ
Viral Picture
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 3:01 PM

સોશિયલ મીડિયા (Social Media) એક એવી જગ્યા છે જ્યાં દેશ અને દુનિયાના વિચિત્ર સમાચારો (Weird News) જોવા મળે છે. આજે ફરી એક સમાચાર આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જેણે પણ આ સમાચાર સાંભળ્યા તે આશ્ચર્યચકિત થઈ ગયા. દરેક વ્યક્તિ જાણે છે કે નોકરી મેળવવી કેટલી મુશ્કેલ હોય છે. સારી જોબ (Job) મેળવવા માટે લોકોને ઘણા પાપડ વણવા પડે છે અને નોકરી મળી ગયા બાદ લોકો ખૂબ ઉત્સાહથી કામ કરે છે.

બીજી તરફ, એક વ્યક્તિ એવી છે જેણે ખૂબ જ વિચિત્ર રીતે નોકરીમાંથી રાજીનામું આપ્યું છે. હવે આ રાજીનામાની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. આ વ્યક્તિએ ટોયલેટ પેપર પર આપેલુ રાજીનામું (Resignation on Toilet Paper) સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. જી હાં તમે સાચુ જ સાંભળ્યુ છે ખરેખર, આ વ્યક્તિએ ટોઇલેટ પેપર પર લખીને રાજીનામું આપ્યું હતું.

અહેવાલ મુજબ, લુઈસ નામના આ કર્મચારીએ ટોઈલેટ પેપર પર પોતાનું રાજીનામું તેના બોસને સુપરત કર્યું અને પછી આ રાજીનામું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘રેડિટ’ પર પોસ્ટ કર્યું. અહીંથી આ રાજીનામું લોકો માટે મનોરંજનનું સાધન બની ગયું. લોકો પૂછી રહ્યા છે કે એવું શું થયું કે વ્યક્તિએ ટોઇલેટ પેપર પર રાજીનામું આપવું પડ્યું.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

લુઈસે ટોઈલેટ પેપર પર પોતાના રાજીનામાના પત્રમાં લખ્યું છે કે, ‘હું 25મીથી જતો રહીશ.’ આ સાથે તેણે કાગળ પર કાર્ટૂન પણ બનાવ્યું છે. લુઈસ કાર્ટૂનને પોતાના સ્વરૂપમાં દર્શાવે છે. હવે જ્યારે લુઈસે પોતાનું રાજીનામું ટોઈલેટ પેપરમાં લખ્યું છે, તો શું તમે જાણવા માગો છો કે આ રાજીનામા પર બોસની પ્રતિક્રિયા શું હતી.

તમને જણાવી દઈએ કે લુઈસના ટોઈલેટ પેપર પર લખેલું આ રાજીનામું તેના બોસને પણ પસંદ આવ્યું હતું. લુઈસે જણાવ્યું કે તેમના બોસને તેમનું રાજીનામું ગમ્યું, કારણ કે તેઓ ખૂબ જ આરામથી કામ કરી રહ્યા હતા અને તેમના બોસ તેમના કામથી ખૂબ જ ખુશ હતા.

આ પણ વાંચો – આધુનિક ટેકનોલોજીથી આરોગ્ય ક્ષેત્રનુ ભવિષ્ય બદલાઈ જશે, મેઘાલયના દુર્ગમ વિસ્તારમાં ડ્રોનથી પહોચાડાઈ જીવનરક્ષક દવા

આ પણ વાંચો – Delhi Air Pollution News: હવે 30 નવેમ્બર સુધી દિલ્હીમાં બિન-આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોને નો એન્ટ્રી, આ લોકોને મળી છૂટછાટ

આ પણ વાંચો – ઈઝરાયેલે આપી ઈમરજન્સી ચેતવણી, કોરોના વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો પહેલો કેસ મળતાં સરકારે કડક કર્યા પ્રતિબંધ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">