ખતરનાક મગરને ઘસી ઘસીને નવડાવતો જોવા મળ્યો શખ્સ, લોકોએ કહ્યું ‘પાગલ’, જુઓ Viral Video

મગર સિંહ જેવા શક્તિશાળી પ્રાણીનો પણ શિકાર કરવા સક્ષમ છે. આજકાલ એક એવો જ વીડિયો સોશિયલ (Social Media) મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ખતરનાક મગરને ઘસી ઘસીને નવડાવતો જોવા મળ્યો શખ્સ, લોકોએ કહ્યું 'પાગલ',  જુઓ Viral Video
shocking Viral VideoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 4:34 PM

આ દુનિયામાં હજારો પ્રકારના પ્રાણીઓ રહે છે, પરંતુ તેમાંથી માત્ર થોડા જ પ્રાણીઓ એવા છે, જે ખૂબ જ ખતરનાક છે, જે માત્ર અન્ય જંગલી પ્રાણીઓ માટે જ નહીં, પણ મનુષ્ય માટે પણ ખતરનાક છે. જેમાં સિંહ, વાઘ, ચિત્તા અને મગર વગેરેનો સમાવેશ થાય છે. ખાસ કરીને મગરની વાત કરીએ તો આ એવા પ્રાણીઓ છે, જે પાણીની સાથે જમીન પર પણ રહી શકે છે. તે પાણીમાં ખૂબ જોખમી બની જાય છે. એટલા માટે કે તેઓ સિંહ જેવા શક્તિશાળી પ્રાણીનો પણ શિકાર કરવા સક્ષમ છે. આવી સ્થિતિમાં, જરા વિચારો કે માણસો તેમની સામે કેવી રીતે ટકી શકે, પરંતુ આજકાલ એક એવો જ વીડિયો સોશિયલ (Social Media) મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

આ વીડિયોમાં એક માણસ એક વિશાળ અને ખતરનાક એ ‘વોટર મોન્સ્ટર’ જેની પાસે લોકો જતા પણ ડરે છે, તેને ઘસી ઘસીને નવડાવતો જોવા મળે છે અને તે પણ કોઈ ડર વગર. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વિશાળ મગર જમીન પર સૂઈ રહ્યો છે અને એક માણસ તેની પીઠને મોટા બ્રશથી ઘસી રહ્યો છે. મગરની પીઠ પર બ્રશ કરતાની સાથે જ તે ચોંકી જાય છે અને પોતાનું મોટું મોં ખોલીને બેસી જાય છે. જો કે માણસને વાંધો નથી, તે તેના કામમાં વ્યસ્ત છે, જ્યારે મગર તેના પર હુમલો કરવાનું વિચારતો પણ નથી. તે ખૂબ જ મસ્તી સાથે સ્નાન પણ કરી રહ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર littlefishhub નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 72 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક મજાકમાં કહી રહ્યા છે કે મગરના દાંત ગાયબ હોય તેવું લાગે છે, તો કેટલાક મગરને ઘસતા અને નવડાવનાર વ્યક્તિને ‘પાગલ’ કહી રહ્યા છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">