Viral Video : વાંદરાને જબરદસ્તી કેળુ ખવડાવી રહ્યો હતો વ્યક્તિ અને પછી થયુ કઇંક એવું કે વીડિયો થઇ ગયો વાયરલ

આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ તે લોકોને ઠપકો આપ્યો જેઓ ઘણીવાર ઝૂમાં અથવા અન્ય કોઈ જગ્યાએ પ્રાણીઓ સાથે આવા હેરાનગતીના કૃત્યો કરવામાં વ્યસ્ત હોય છે.

Viral Video : વાંદરાને જબરદસ્તી કેળુ ખવડાવી રહ્યો હતો વ્યક્તિ અને પછી થયુ કઇંક એવું કે વીડિયો થઇ ગયો વાયરલ
Man was forcibly feeding banana to monkey see what happened next in the video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 9:08 AM

આપણામાં ઘણા લોકો એવા હશે કે જેમને પ્રાણીઓ પ્રત્યે ખાસ લગાવ હશે. પરંતુ ક્યારેક માનવીનો આ સ્વભાવ તેના માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. મજાક મજાકમાં ઘણી વખત આપણે પ્રાણીને પરેશાન કરવાનું શરૂ કરીએ છીએ. થોડા સમય માટે કોઈપણ પ્રાણી તમારી ક્રિયાઓને સહન કરે છે. પરંતુ થોડા સમય પછી, જ્યારે તેની ધીરજ જવાબ આપે છે, ત્યારે એક અલગ દૃશ્ય જોવા મળે છે. ખરેખર આ હાલમાં સોશિયલ મીડિયા પર એક ખૂબ જ આશ્ચર્યજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક વ્યક્તિ સમજી જશે કે બળજબરીનું પરિણામ શું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વાંદરો પાંજરામાં બંધ જોવા મળે છે. તે લોખંડની જાળી પાસે બેઠો છે. દરમિયાન, એક માણસ વાંદરાને બળજબરીથી કેળું ખવડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને આ ક્ષણને કેમેરામાં રેકોર્ડ પણ કરી રહ્યો છે. વીડિયોમાં દેખાતી વ્યક્તિ ક્યારેક કેળાને વાંદરાના મોંની નજીક લઈ જાય છે. પણ વાંદરાને કેળા ખાવામાં રસ નથી એટલે તે વારંવાર કેળા પાસેથી મોઢુ હટાવી લે છે. પણ સામેની વ્યક્તિ પણ મક્કમ હતી. પછી શું, વાંદરાએ તેનો ફોન એક જ વારમાં ફેંકી દીધો.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આ વીડિયો @HoodComedyEnt નામના ટ્વિટર હેન્ડલ સાથે શેર કરવામાં આવ્યો હતો. સમાચાર લખાય ત્યાં સુધી 1 લાખ 30 હજારથી વધુ વ્યૂ અને 13 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ સાથે, વીડિયો પર રમુજી ટિપ્પણીઓ પણ છલકાઈ છે. એક વ્યક્તિએ લખ્યું કે જબરદસ્તીનું પરિણામ જુઓ. તે જ સમયે, અન્ય વ્યક્તિએ લખ્યું કે મને લાગે છે કે વાંદરાએ વ્યક્તિ સાથે યોગ્ય કામ કર્યું. આ સિવાય, વધુ લોકોએ વીડિયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.

આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ તે લોકોને ઠપકો આપ્યો જેઓ ઘણીવાર ઝૂમાં અથવા અન્ય કોઈ જગ્યાએ આવા કૃત્યો કરવામાં વ્યસ્ત હોય છે. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક બાળક જિરાફને કંઇક ખવડાવતું હતું. પરંતુ આ સમય દરમિયાન જિરાફે બાળકને હવામાં ઉંચક્યું. જે બાદ બાળકને ભારે મુશ્કેલીથી નીચે ઉતારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો –

Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, આ રીતે ચેક કરો તમારા શહેરના ભાવ

આ પણ વાંચો –

અમદાવાદ સહીત દેશના 28 શહેરોમાં મળી રહ્યો છે માત્ર 634 રૂપિયામાં LPG Cylinder, જાણો કઈ રીતે મળશે સસ્તો સિલિન્ડર?

આ પણ વાંચો –

વિશ્વની સૌથી ઉંચી ઇમારતની તર્જ પર બનેલા દુર્ગા પૂજા પંડાલ, જુઓ વીડિયોમાં કોલકાતાનો ચમકતો ‘બુર્જ ખલીફા’

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">