ખૂંખાર ચીત્તાઓ વચ્ચે ઉભા રહી માંસ ખવડાવતો શખ્સ જોવા મળ્યો, આવું દૃશ્ય તમે પહેલા ક્યારેય નહીં જોયું હોય, જુઓ વાયરલ વીડિયો

આશ્ચર્યજનક વાત એ છે કે ચિત્તા તે વ્યક્તિ પર હુમલો પણ કરતા નથી. જેણે પણ આ વીડિયો (Schoking Viral Video) જોયો તે દંગ રહી ગયા છે. લોકો વિચારી રહ્યા છે કે શું ચિત્તા પણ કૂતરાની જેમ પાલતુ બની શકે છે.

ખૂંખાર ચીત્તાઓ વચ્ચે ઉભા રહી માંસ ખવડાવતો શખ્સ જોવા મળ્યો, આવું દૃશ્ય તમે પહેલા ક્યારેય નહીં જોયું હોય, જુઓ વાયરલ વીડિયો
Cheetah Viral VideoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 5:57 PM

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો ઝડપથી વાયરલ (Cheetah Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને નેટિઝન્સના હોશ ઉડી ગયા છે. વાસ્તવમાં, વાયરલ ક્લિપમાં, એક માણસ ઘણા ખૂંખાર ચિત્તાઓની વચ્ચે ઉભો છે અને તેમના હાથથી તેમને ખવડાવતો જોવા મળે છે. હા, તમે તે બિલકુલ સાચું વાંચ્યું. માણસ ચિતાઓની વચ્ચે ઊભો છે. ત્યારે આશ્ચર્યજનક વાત એ છે કે ચિત્તા તે વ્યક્તિ પર હુમલો પણ કરતા નથી. જેણે પણ આ વીડિયો (Shocking Viral Video) જોયો તે દંગ રહી ગયા છે. લોકો વિચારી રહ્યા છે કે શું ચિત્તા પણ કૂતરાની જેમ પાલતુ બની શકે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે લોકો ખૂંખાર ચિત્તાની વચ્ચે ઉભા છે અને તેમને માંસ ખવડાવી રહ્યા છે. આ દૃશ્ય ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે તમે આના જેવું ભાગ્યે જ જોયું હશે. જે ચિત્તો એક ક્ષણમાં પોતાના શિકારને ફાડી નાખે છે, આ બે માણસો એમની સામે જાણે ચિત્તા નહીં પણ પાળેલા કૂતરા હોય એમ ઊભા છે. નવાઈની વાત એ છે કે ચિત્તા પણ બંને લોકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ચિત્તા અને માણસનો આ ખૂબ જ ચોંકાવનારો વીડિયો earth.reel નામના એકાઉન્ટથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. થોડા કલાકો પહેલા જ અપલોડ કરાયેલા આ વીડિયો પર સેંકડો લાઈક્સ આવી છે. આ વીડિયો એટલો અદ્ભુત છે કે નેટીઝન્સ તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. વીડિયો જોયા પછી, લોકો તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Earth Reels (@earth.reel)

એક યુઝરે ખૂબ જ આશ્ચર્ય સાથે ટિપ્પણી કરતા પૂછ્યું છે – આ ચિતાઓ છે ને? મને લાગ્યું કે પાલતુ કૂતરા છે. તો બીજી તરફ અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, હું એ વિચારીને પરેશાન છું કે જો માંસ ખતમ થઈ જશે તો તે વ્યક્તિનું શું થશે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે, ઓ તેરી કી. હું મારી આંખો પર વિશ્વાસ પણ કરી શકતો નથી. એકંદરે આ વીડિયો જોઈને લોકો વિચારમાં આવી ગયા છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">