Jugaad : વાયર પર ફસાયેલી બિલાડીને બચાવવા આ વ્યક્તિએ લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈ લોકોએ કહ્યુ ” લાજવાબ”

આજકાલ એક જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિ જે રીતે જુગાડથી બિલાડીઓને બચાવે છે. તે જોઈને તમે પણ દંગ રહી જશો.

Jugaad : વાયર પર ફસાયેલી બિલાડીને બચાવવા આ વ્યક્તિએ લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈ લોકોએ કહ્યુ  લાજવાબ
Jugad video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 11:22 AM

Viral Video :  સોશિયલ મીડિયા પર અવારનવાર જુગાડ સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક જુગાડ જોઈને યુઝર્સ(Users) હસીને લોટ પોટ થઈ જાય છે.જ્યારે કેટલાક જુગાડ જોઈને લોકો આશ્વર્યચકિત થઈ જાય છે.આજકાલ ઈન્ટરનેટ પર આવો જ એક વીડિયો વાયરલ(Viral)  થઈ રહ્યો છે.જેમાં એક વ્યક્તિ જે રીતે જુગાડથી બિલાડીને (Cat)બચાવે છે.તે જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો.

જુગાડથી બચાવ્યો બિલાડીનો જીવ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિએ બે બિલાડીઓનો જીવ બચાવીને માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યુ છે વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બે બિલાડીઓ વાયર પર લટકી રહી હતી અને તેઓ નીચે ઉતરવા માટે મથામણ કરી રહી છે.પરંતુ તે નીચે ઉતરવામાં નિષ્ફળ નીવડે છે.ત્યારે અક વ્યક્તિ દિમાગ લગાવીને એવો જુગાડ કરે છે,જેને કારણે આ બિલાડીઓનો જીવ બચી જાય છે.

જુઓ વીડિયો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ વ્યક્તિ બિલાડીને બચાવવા એક ડંડામાં ડોલ લટકાવીને ઉપર તરફ લઈ જાય છે.બાદમાં આ બિલાડી તે ડોલમાં આવી જાય છે. આવી રીતે બંને બિલાડીનો જીવ બચાવવા આ વ્યક્તિ સફળ નીવડે છે.

વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર IFS Sushant Nanda એ શેર કર્યો છે.સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, જ્યારે પણ મોકો મળે ત્યારે બીજાનો જીવ બચાવીને દયાળુ બનો.આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે(Users) લખ્યુ કે, શું દિમાગ લગાવ્યુ છે…જ્યારે અન્ય યુઝર્સ પણ આ વ્યક્તિની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : ભારે કરી ! આ દુલ્હનને એવો તો ગુસ્સે આવ્યો કે લગ્નમંડપમાંથી મુકી દોટ, પછી તો જોવા જેવી થઈ

આ પણ વાંચો : જ્વાળામુખી વિસ્ફોટ થવાનો અદ્ભૂત નજારો કેમેરામાં થયો કેદ, રાખથી ઢંકાયેલું આકાશ જોઈને લોકોમાં ફફડાટ ! જુઓ PHOTOS

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">