Video : બાળકીના આશ્ચર્યજનક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, સ્ટંટ જોઈને લોકોએ કહ્યુ OMG

એક બાળકીનો સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકીના સ્ટંટ જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો.

Video : બાળકીના આશ્ચર્યજનક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, સ્ટંટ જોઈને લોકોએ કહ્યુ OMG
Little Girl Stunt video Viral on Social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 4:11 PM

Viral Video: પ્રતિભાશાળી બાળકોના વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર અવારનવાર વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને ઘણું આશ્વર્ય થતુ હોય છે, જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જતો હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ બાળકીનો સ્ટંટ વીડિયો (Stunt Video) સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં બાળકી રબર જેવી ફ્લેક્સિબિલિટી સાથે અમેઝિંગ સ્ટંટ બતાવી રહી છે. વાયરલ થયેલો આ સ્ટંટ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

વાયરલ વીડિયોમાં એક બાળકી નાની રેલિંગ સાથે કલ્વર્ટ પર જિમ્નનાસ્ટિક (Gymnastics)જેમ સ્ટંટ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો તેની ટ્રેનિંગ દરમિયાન લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે, બાળકીના સ્ટંટ જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ સ્ટંટ કરતા પહેલા તેણે કેટલી પ્રેક્ટિસ કરી હશે.આ વીડિયો (Viral video) જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

જુઓ વીડિયો

સ્ટંટ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે

આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર aerial Sochi નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અને તેના પર વીવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપતા જોવા મળી રહ્યા છે, જેમાં એક યુઝર્સ લખ્યુ કે,”શરીરમાં હાડકા હશે કે નહી” જ્યારે અન્ય યુઝર્સ પણ બાળકીની પ્રતિભાની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.આ સ્ટંટ વીડિયો(Stunt Video) લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો: Video : પાયલોટે ટનલની અંદર પ્લેન ઉડાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ , વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

આ પણ વાંચો: Video : સમુદ્ર કિનારે સુતેલા યુવાનને ઉઠાડવા JCB ડ્રાઈવરે કંઈક કર્યું એવુ, જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">