Viral: દિપડાની રફ્તાર પર શક હોય તો જુઓ આ વીડિયો, પળવારમાં કૂતરાને લઈ થયો ગાયબ !

આ વીડિયો IFS પરવીન કાસવાને શેર કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે એક કૂતરો દરવાજાની સામે ઊભો છે અને ભસે છે. ત્યારે દીપડો અચાનક ઘરના ગેટ ઉપર કૂદકો મારતો જોવા મળે છે.

Viral: દિપડાની રફ્તાર પર શક હોય તો જુઓ આ વીડિયો, પળવારમાં કૂતરાને લઈ થયો ગાયબ !
Leopard Viral Video (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 1:56 PM

જેમને દીપડાની રફ્તાર પર શંકા હોય તેમને આ વીડિયો જોવો જોઈએ. દીપડો આંખના પલકારામાં શું કરે તેની પ્રાણીને પણ ખબર રહેતી નથી. શિકાર કરતા દીપડાના અનેક વીડિયો વાયરલ (Viral Videos) થતા રહે છે. ત્યારે આવો જ વધુ એક વીડિયો (Social Media) સામે આવ્યો છે. આમાં તમને દીપડાની ગતિ જોવા મળશે. કારણ કે તે પાલતુ કૂતરાનો શિકાર એટલી ચપળતાથી કરે છે કે પળવારમાં કુતરાને લઈ ગાયબ થઈ જાય છે.

ઘર કૂદીને જાય છે અંદર

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ વીડિયો IFS પરવીન કાસવાને ટ્વિટર (Twitter) પર શેર કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે એક કૂતરો દરવાજાની સામે ઊભો છે અને ભસે છે. આ સીસીટીવી ફૂટેજ છે. જેમાં એક દીપડો અચાનક ઘરના ગેટ ઉપર કૂદકો મારતો જોવા મળે છે. પહેલા પાલતુ કૂતરો તેની પાસેથી ભાગી જાય છે.

પરંતુ બચી નથી શકતો

પરંતુ થોડીવાર પછી દીપડો કૂતરાને મોઢામાં દબાવીને લઈ જતો જોવા મળે છે. એટલે કે કૂતરાએ પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ શિકારી દીપડાની ચપળતાથી બચી શક્યો નહીં. દીપડો (Leopard) કેટલી સરળતાથી ઉંચી દિવાલ ઓળંગીને જંગલમાં જાય છે. આ વીડિયો (Amazing Viral Videos)ના કેપ્શનમાં પરવીન કાસવાને પણ લખ્યું છે કે આ દિપડાને જુઓ, તેની સામે કોઈ ટકી શકશે નહીં.

આ ફોટામાં લોખંડના સ્ક્રૂ જેવી વસ્તુ જોવા મળી રહી છે. તે જંગલી વિસ્તારોમાં કૂતરાઓ અને પર્વતીય વિસ્તારોમાં દીપડાથી જીવ બચાવી શકે છે. એક રીતે જોઈએ તો દીપડા માટે પણ પાળેલા કૂતરાઓનો શિકાર કરવો સરળ નથી. શક્ય છે કે તેઓ પણ આ લોખંડની વસ્તુ પર દાંત મારવાથી ઘાયલ થઈ શકે.

આ પણ વાંચો: Punjab Assembly Elections: આમ આદમીએ ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી, CM ચરણજીત સિંહ ચન્નીને આપશે ટક્કર

આ પણ વાંચો: Corona case in Delhi : દિલ્હીમાં કોરોનાના કેસ વધતા આજે CM કેજરીવાલ કરશે બેઠક, ‘GRAP’ સિસ્ટમ લાગુ કરવા પર વિચાર કરી શકે

આ પણ વાંચો: Ashes 2021: એશિઝ ગુમાવવા સાથે જ ઇંગ્લેન્ડની હાલત કંગાળ, ફરીથી બનાવ્યો શરમજનક રેકોર્ડ, 18 વર્ષે કોઇ ટીમની થઇ આવી સ્થિતી

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">