TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: જૂની ફિલ્મોમાં ઝેર ખૂબ જ ખરાબ ક્વોલિટીનું આવતું હતું

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': જૂની ફિલ્મોમાં ઝેર ખૂબ જ ખરાબ ક્વોલિટીનું આવતું હતું
Tv9 Gujarati 'Hasya no Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 7:28 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

રઘોઃ બકા! તું સાબુ કયો વાપરે છે? બકોઃ અરૂણનો લીમડા સાબુ. રઘોઃ અને શેમ્પૂ? બકોઃ એ પણ અરૂણનું જ રઘોઃ હેયર ઓઈલ? બકોઃ એ પણ અરૂણનું જ રઘોઃ આ અરૂણ બીજું શેનું શેનું પ્રોડક્શન કરે છે? બકોઃ અરૂણ કોઈ પણ વસ્તુ બનાવતો નથી. એ તો મારો રૂમમેટ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

…………………………………………………………………………….

ગ્રાહક – આ કપડાં બહું જ ઢીલા પડી રહ્યાં છે. દુકાનદાર – કોઈ વાંધો નથી, ધોયાં પછી ટાઈટ થઈ જશે. બીજો ગ્રાહક – આ કપડાં બહું લાંબા છે. દુકાનદાર – કોઈ વાંધો નથી, ધોયાં પછી ચઢી જશે.

……………………………………………………………………………..

બે ધાબળા ઓઢીને તાપણા પાહે બેઠા બેઠા લખે કે : ઠંડી તો એમ જ બદનામ છે,

કાતિલ તો તારી નજર છે…!! 😂😂

……………………………………………………………………………….

પત્ની:- તમારી માટે દૂધીનું શાક બનાવ્યું છે, શેની સાથે ખાશો?

પતિ:- મજબુરી સાથે!! 😀😃😄😁😆😅🤣😛

……………………………………………………………………………….

જૂની ફિલ્મોમાં ઝેર ખૂબ જ ખરાબ ક્વોલિટીનું આવતું હતું.

એક બોટલ પીધા પછી પણ હીરોઈન આખું ગીત ગાઇ લેતી હતી. 😆🤣😁🤪

………………………………………………………………………………

ટ્રાફિક પોલીસ : – અરે બહેન, ….L બોર્ડ લગાવી એકલા સ્કુટર ચલાવો છો ?

પાકું લાયસન્સ વાળા સાથે હોવા જોઈએ એવો કાયદો છે !

બહેન : – અરેરે … એ પડી ગયા લાગે છે 😄😄😄😄😄

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: તમે તો યાર ગજબ કરો છો…. ભિખારી થઇને પણ ગર્લ ફ્રેન્ડ રાખો છો

આ પણ વાંચો –

Startup India: PM મોદી આજે 150 સ્ટાર્ટઅપ્સ સાથે કરશે વાત, કૃષિ સ્વાસ્થ્ય સહિત અનેક મુદ્દાઓ પર થશે વાતચીત, ઈનોવેશન પર રહેશે ખાસ ભાર

આ પણ વાંચો-

Viral Video : ઘર બળીને ખાખ થઈ ગયુ, છતા બિલાડીને જીવતી જોઈને ઝુમી ઉઠ્યા આ દાદા !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">