Viral: ફરજનિષ્ઠ પોલીસકર્મીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, જોઈને તમે પણ કહેશો “પુલીસ હો તો ઐસા”

તાજેતરમાં એક પોલીસકર્મીની તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહી છે, જે જોઈને તમને પણ આ પોલીસકર્મી પર ગર્વ થશે.

Viral: ફરજનિષ્ઠ પોલીસકર્મીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, જોઈને તમે પણ કહેશો પુલીસ હો તો ઐસા
kolkata policeman Photo Viral On Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 6:41 PM

Viral Photos: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક તસવીર વાયરલ થતી જોવા મળે છે, જેમાં કેટલીક તસવીર એવી હોય છે જે લોકોનું દિલ જીતી લે છે. ઉપરાંત કેટલીક તસવીર (Photos) એવી હોય છે, જે માનવતાનો પાઠ પણ ભણાવે છે. ત્યારે તાજેતરમાં આવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે, જે જોઈને તમે પણ આ પોલીસકર્મીની (Constable) પ્રશંશા કરશો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ફરજનિષ્ઠ પોલીસકર્મીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરમાં એક પોલીસકર્મી કૂતરાઓને વરસાદથી (Heavy Rains) બચાવતો જોવા મળી રહ્યો છે. માનવતાનું જીવતુ જાગતુ ઉદાહરણ પુરૂ પાડતી આ તસવીરમાં પોલીસકર્મી ભારે વરસાદમાં ટ્રાફિકને નિયંત્રિત કરી રહ્યો છે. આ સાથે બે કૂતરાઓને પણ વરસાદથી બચાવતો જોવા મળી રહ્યો છે. યુઝર્સ (Users) આ તસવીરને ખુબ પસંદ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ પોલીસકર્મીનું નામ તરૂણ કુમાર છે.

જુઓ તસવીર

કોલકતા પોલીસ દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ તસવીર શેર કરવામાં આવી 

તમને જણાવી દઈએ કે કોલકતા પોલીસ દ્વારા તેના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી આ તસવીર શેર કરવામાં આવી છે, સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે મોમેન્ટ ઓફ ધ ડે, કોન્સટેબલ તરૂણ કુમાર મંડલ. (Constable Tarun Kumar Mandal) આ તસવીર હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીર શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે પોલીસકર્મીની ફરજનિષ્ઠાને સલામ છે, જ્યારે અન્ય યુઝર્સ (Users0 પણ પોલીસકર્મીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Video : મહિલાના વાળમાં આગ લાગી, છતાં તે કામમાં રહી મશગુલ ! પછી જે થયું એ જોઈને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો: Video : બાળકોના ઝુલા સાથે અંકલે કંઈક આવુ કર્યુ, જોઈને તમે પણ કહેશો “યે તો શક્તિમાન હૈ”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">