Viral Video : વિદ્યાર્થીનીએ પોતાની ટીચરને મારી જોરદાર થપ્પડ, જાણો આખરે શું છે મામલો

આ ઘટના વર્ગના એક વિદ્યાર્થી દ્વારા ચોરીછૂપીથી રેકોર્ડ કરવામાં આવી હતી, જે હવે સોશિયલ મીડિયા પર દરેક લોકો જોઈ રહ્યા છે.

Viral Video : વિદ્યાર્થીનીએ પોતાની ટીચરને મારી જોરદાર થપ્પડ, જાણો આખરે શું છે મામલો
student slapped his teacher
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 7:30 AM

સોશિયલ મીડિયા (Social Media) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં જે પણ શેર કરવામાં આવે છે, તે વાયરલ થઈ જ જાય છે. આમાં કેટલાક ફની વીડિયો (Funny Video) હોય છે તો કેટલાક વીડિયોને જોઇને આશ્ચર્યચકિત (Shocking Video) થઇ જવાય છે. 

જેમ જેમ કોરોનાનો (Corona Virus) પ્રકોપ ઓછો થઈ રહ્યો છે, તેમ વિશ્વભરમાં ઘણી જગ્યાએ શાળાઓ ખુલી રહી છે. બાળકો હવે શાળાએ જવાનું શરૂ કરી દીધું છે, પરંતુ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં વિચિત્ર ઘટનાઓ જોવા અને સાંભળવા મળી રહી છે. ખરેખર, અમેરિકાના ટેક્સાસમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વિદ્યાર્થીએ તેના ક્લાસ ટીચરને જોરદાર થપ્પડ મારી છે. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

ન્યૂયોર્ક પોસ્ટના સમાચાર અનુસાર, એક સ્કૂલમાં વિદ્યાર્થીની ગુસ્સામાં તેના ક્લાસ ટીચર પાસે ગઇ અને તેને માર માર્યો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી પોતાની સીટ પરથી ઉભી થઈને ટીચર પાસે જાય છે અને તેને તેની માતાને ફોન કરવાનું કહે છે. જ્યારે ટીચર ફોન કરવાની ના પાડી દે છે તો છોકરીને ગુસ્સો આવે છે અને તે ટીચરને મારે છે. ઘટના બાદ ટીચર તેેને ક્લાસની બહાપ જવા કહે છે પરંતુ તે છોકરીનો ગુસ્સો એટલો બધો છે કે તે તેની વાત બિલકુલ સાંભળતી નથી.

ત્યારબાદ વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે વિદ્યાર્થી તેની માતાને ફોન કરે છે અને પછી ટીચર વિશે વાહિયાત વાતો કરે છે. છોકરી એટલી ગુસ્સામાં છે કે તેણે તેના શિક્ષક પર ફોન પણ ફેંકી દીધો અને તરત જ ક્લાસ રૂમમાંથી બહાર નીકળી ગઈ. જ્યારે વિદ્યાર્થીની ખૂબ જ ગુસ્સામાં જોવા મળે છે, ત્યારે શિક્ષક તે સમયે ખૂબ જ શાંત દેખાય છે. આ ઘટના વર્ગના એક વિદ્યાર્થી દ્વારા ચોરીછૂપીથી રેકોર્ડ કરવામાં આવી હતી, જે હવે સોશિયલ મીડિયા પર દરેક લોકો જોઈ રહ્યા છે.

આ વીડિયો પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ જોવા મળી રહી છે. સાથે, લોકો ઇમોજી શેર કરીને તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. લોકોની કોમેન્ટ વિશે વાત કરીએ તો એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘આવા વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં ભણે છે’ બીજા યુઝરે લખ્યું, ‘આ વિદ્યાર્થીનીએ બરાબર નથી કર્યું’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આપણે હંમેશા અમારા વડીલો અને ગુરુનું સન્માન કરવું જોઈએ, આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો –

Agricultural Law Repeal Bill 2021: સંસદના શિયાળુ સત્રમાં રજૂ થનાર કૃષિ કાયદો રદબાતલ બિલ 2021ને કેન્દ્રીય કેબિનેટ આજે આપશે મંજૂરી

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 23 નવેમ્બર: ઘર અને વ્યવસાય વચ્ચે યોગ્ય સંવાદિતા અને સંતુલન રહેશે, જિદ્દી અને કડક વલણ નુકસાન પહોંચાડી શકે

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">