Foreign Villages: આ ગામના લોકો હળીમળીને એક જ જગ્યા પર કરે છે તહેવારોની ઉજવણી, જુઓ વીડિયો

શું તમે વિદેશ (Foreign Villages) જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે.

Foreign Villages: આ ગામના લોકો હળીમળીને એક જ જગ્યા પર કરે છે તહેવારોની ઉજવણી, જુઓ વીડિયો
Vietnam Village
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 10:13 PM

આપણે બધા દેશના વિભિન્ન પ્રાંત તેમજ ગુજરાતમાં ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ તે જરૂરી છે. જેમ કે, ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડાં (Villages) કેવા હશે? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).

બિઝનેસ કરવા અને ભણવા જતાં લોકો જાણો વિદેશના ગામડા વિશે

શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાક્ફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે, ત્યાં પણ ગામડાં આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે છે, તેમણે પણ વિદેશના ગામડાં વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.

વિદેશમાં જવું હોય તો આટલી વસ્તુઓ જાણો…

શું તમે વિદેશ જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડાં વિશે તમને રૂબરૂ કરાવીશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાંનો વીડિયો આપેલો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પણ વાંચો: Foreign Villages: આ ગામના દરેક મકાન છે એક જેવા, જુઓ વીડિયો

અહીં જુઓ ગામડાંનો વીડિયો….

વિયેતનામના આ ગામમાં શહેરની વસ્તીએ ગામમાં ઓછા લોકો રહે છે. આ ગામના લોકો કૃષિ ગતિવિધીઓમાં સંકળાયેલા છે. આ ગામમાં ચોખાની ખેતી વધુ થાય છે. આ ગામમાં એક દિન હોય છે જ્યાં ગામના મોટાં વડીલ લોકો ભેગા થાય છે. આ જગ્યા પર ખરાબ શક્તિઓ સામે લડવા માટે પ્રાર્થના કરે છે. દિન એ મંદિર અને સામુયિક કાર્યોલયોનું એક સંયોજન છે. ગામમાં ખેતી સિવાય પશુપાલન કરે છે. ખેડૂતો ખેતર ખેડવા માટે બળદ અને ભેંસનો ઉપયોગ કરે છે. આ ગામના ઘરમાં લોકો ગાય, બકરી અને મરઘી પાળે છે. આ ગામમાં વીજળી, પાણી, સ્વચ્છતા અને દવાખાનાની સુવિધા નથી, તેથી ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગામમાં બધા જ તહેવારો એક જ જગ્યા પર ઉજવાય છે. ગામમાં બધાં હળીમળીને રહે છે. અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">