બાળકે અદ્ભુત રીતે કપડાં કર્યા ફોલ્ડ, ટેલેન્ટ જોઈને તમે પણ રહી જશો દંગ

Jugaad Video : કહેવાય છે કે જુગાડ બહુ મોટી વાત છે. સમય બગાડ્યા વિના, તમે કોઈક સમયે જુગાડમાં સૌથી નાનું અને સૌથી મોટું કામ કરી શકો છો. હવે આ વીડિયો જુઓ જેમાં એક બાળકે પોતાની ટી-શર્ટ ફોલ્ડ કરવા માટે એક ખાસ પદ્ધતિ અપનાવી છે. જેને જોઈને લોકો પણ ચોંકી જશે.

બાળકે અદ્ભુત રીતે કપડાં કર્યા ફોલ્ડ, ટેલેન્ટ જોઈને તમે પણ રહી જશો દંગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 10:16 AM

જો તમને લાગે છે કે સોશિયલ મીડિયા ફક્ત મનોરંજન અને ફની વીડિયોથી ભરેલું છે, તો તમે ખોટા છો કારણ કે અહીં ઘણું બધું છે જે આપણા જીવનની ઘણી સમસ્યાઓને હળવી કરવામાં મદદ કરે છે. જો અમુક વિડીયો આપણને તણાવ અને થાકને દૂર કરવામાં મદદ કરે છે, તો એવા કેટલાક વીડિયો છે, જે આપણા રોજિંદા જીવનને સરળ બનાવે છે અને મુશ્કેલ કાર્યોને સરળ બનાવવા માટે યુક્તિઓ અને જુગાડ બતાવે છે. આવો જ એક અદ્ભુત જુગાડ વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે.

કહેવાય છે કે જુગાડ બહુ મોટી વાત છે. સમય બગાડ્યા વિના, તમે જુગાડમાં નાના-મોટાં કામો પણ કરી શકો છો અને હવે દેશ-વિદેશના લોકો મોટા-મોટા કામ પતાવવા માટે આનો સહારો લે છે. હવે આ વીડિયો જુઓ જેમાં એક બાળકે પોતાની ટી-શર્ટ ફોલ્ડ કરવા માટે એક ખાસ પદ્ધતિ અપનાવી છે. જેને જોઈને લોકો પણ ચોંકી ઉઠશે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

અહીં, વીડિયો જુઓ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળકે કાર્ડ બોર્ડનો ટુકડો પકડી રાખ્યો છે, જેના પર તેના કપડાં મૂકે છે અને તેને એવી રીતે ફોલ્ડ કરે છે કે થોડી જ સેકન્ડમાં કપડાં ફોલ્ડ થઈ જાય છે અને તેના બધા કપડાં જોત જોતામાં ફોલ્ડ થઈ જાય છે. વાસ્તવમાં કાર્ટૂન એવી રીતે કાપવામાં આવ્યું હતું કે, કપડાંને આરામથી ફોલ્ડ કરી શકાય. પેન્ટ પછી, તે ટી-શર્ટને પણ સરળતા સાથે ફોલ્ડ કરે છે. આ વીડિયો જોઈને તમે પણ તેની સ્માર્ટ રીતના ફેન બની જશો.

આ ફની જુગાડ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ValaAfshar નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 16 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે વીડિયોને 43 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">