Viral Video : છ ફૂટના દરવાજા પર આરામથી ચડી ગયું દોઢ વર્ષનું બાળક, વીડિયો જોઇ આપને પણ થશે આશ્ચર્ય

સામાન્ય રીતે એક કે દોઢ વર્ષના બાળક માટે યોગ્ય રીતે ઉભા રહેવું મુશ્કેલ હોય છે, પરંતુ આ દિવસોમાં વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમને આશ્ચર્ય થશે.   આશરે દોઢ વર્ષનું બાળક લગભગ છ ફૂટ લાંબા દરવાજા પર કોઈ પણ આધાર વગર ચડી ગયું

Viral Video :  છ ફૂટના દરવાજા પર આરામથી ચડી ગયું દોઢ વર્ષનું બાળક, વીડિયો જોઇ આપને પણ થશે આશ્ચર્ય
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 2:00 PM

પ્રાણીઓને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જે ખૂબ જ સુંદર હોય છે. કેટલીકવાર તેમની હરકતો જોઈને આપણો દિવસ બની જાય છે.  ઘણી વખત તેમના વીડિયો જોઈને આશ્ચર્ય થાય છે. તાજેતરના દિવસોમાં, આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમને તમારી આંખો પર પણ વિશ્વાસ નહીં થાય!

સામાન્ય રીતે એક કે દોઢ વર્ષના બાળક માટે યોગ્ય રીતે ઉભા રહેવું મુશ્કેલ હોય છે, પરંતુ આ દિવસોમાં વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમને આશ્ચર્ય થશે.   આશરે દોઢ વર્ષનું બાળક લગભગ છ ફૂટ લાંબા દરવાજા પર કોઈ પણ આધાર વગર ચડી ગયું અને પછી આરામથી નીચે પણ ઉતરી ગયું

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડાયપર પહેરેલું એક નાનું બાળક ર જાળીવાળા દરવાજા પર આરામથી ચડી રહ્યું છે. બાળક સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યું છે કે તેને કોઈ પણ રીતે ઈજા ન પહોંચે.

આ પછી બાળક દરવાજાની બીજી બાજુ આરામથી નીચે ઉતર્યું અને થોડીક સેકંડ પછી પાછું દરવાજાની સામે આવ્યું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે તેના પર રમૂજી ટિપ્પણીઓ કરી. એક યુઝરે કહ્યું કે આ દૃશ્ય ખરેખર આશ્ચર્યજનક છે.   બીજી બાજુ, અન્ય એક યુઝરે લખ્યું કે બાળક એક પ્રોફેશનલની જેમ ચડી રહ્યું છે.

આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે ટિપ્પણી કરી હતી. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે વિડીયો IPS રૂપિન શર્માએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કર્યો છે વિડીયોને એક રમુજી કેપ્શન આપતા તેમણે લખ્યું, ‘હોનહાર બિરવાન કે…. અત્યારસુધી આ વિડીયોને સેંકડો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો  : આ વખતે દારૂ માટે નહી પરંતુ પુસ્તકો માટે અહીં લાગી લાઈન, સોશિયલ મીડિયા પર છવાઇ ગયો ફોટો

આ પણ વાંચોશું તમે ક્યારે પણ વિચાર્યું છે કે ઈમોજીનો કલર પીળો જ કેમ રાખવામાં આવે છે? આ છે જવાબ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">