કશ્મીરી શિક્ષકે જૂની કારને બનાવી દીધી Solar Car, આ કારની ખાસિયત જાણી દંગ રહી ગયા લોકો

દેશમાં હાલમાં જ એક જુગાડુ વ્યક્તિની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેણે જૂની કારને સોલર કાર (Solar Car) બનાવી દીધી છે અને તે પણ કોઈ સામાન્ય કાર નથી પણ હોલીવુડની ફિલ્મોમાં દેખાતી 'સુપરકાર' જેવી છે.

કશ્મીરી શિક્ષકે જૂની કારને બનાવી દીધી Solar Car, આ કારની ખાસિયત જાણી દંગ રહી ગયા લોકો
Viral newsImage Credit source: twwiter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 9:08 PM

મોટોભાગના ભારતીયો ટેલેન્ટથી ભરપૂર હોય છે. ભારતીયો પાસે દરેક સમસ્યાનું કોઈને કોઈ સોલ્યુશન હોય જ છે અને તેમાં પણ જુગાડ કરવામાં તો ભારતીયો એક્સપર્ટ હોય છે. જોવા જઈએ તો જુગાડની બાબતમાં ભારતીયોનો કોઈ મુકાબલો નથી. અહીં દેશી જુગાડનો ઉપયોગ કરીને લોકો નાની-મોટી વસ્તુઓ પણ બનાવે છે, જેને જોઈને દુનિયા દંગ રહી જાય છે. દેશમાં હાલમાં જ એક જુગાડુ વ્યક્તિની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેણે જૂની કારને સોલર કાર (Solar Car) બનાવી દીધી છે અને તે પણ કોઈ સામાન્ય કાર નથી પણ હોલીવુડની ફિલ્મોમાં દેખાતી ‘સુપરકાર’ જેવી છે. આ સુપરકારના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral news) થઈ રહ્યા છે.

આ સોલર કાર બનાવનાર વ્યક્તિ કાશ્મીરના રહેવાસી છે, જેનું નામ બિલાલ અહેમદ છે. બિલાલ એક શિક્ષક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિલાલે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને આ કાર બનાવવા માટે છેલ્લા 11 વર્ષથી સખત મહેનત કરી રહ્યા છે. પહેલા તો તેણે ઘણી બધી કાર પર રિસર્ચ કર્યું અને પછી આવી કાર બનાવી, જે કાશ્મીરના વાતાવરણને પણ અનુરૂપ છે અને સાથે જ તેની ખાસિયત એ છે કે આ કાર ડ્રાઈવિંગ સમયે અવાજ પણ નથી કરતી.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

આ રહ્યા સોલર કારના ફોટોઝ

આ ફોટોઝમાં તમે જોઈ શકો છો કે કારમાં સોલર પેનલ લગાવવામાં આવી છે. આ કાર સૌર ઉર્જાથી ચાર્જ કરવામાં આવે છે અને તે કારના દરવાજા સુપરકારની જેમ ખુલે છે. ખાસ વાત એ છે કે આ કારને રિમોટ કંટ્રોલથી પણ ઓપરેટ કરી શકાય છે. મળતી માહિતી મુજબ તેને બનાવવામાં બિલાલ અહેમદને કુલ 16 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડયો છે.

બિલાલ અહેમદનું નિવેદન

બિલાલ અહેમદ કહે છે કે તે દિવ્યાંગો માટે પણ લક્ઝરી કાર બનાવવા માંગતો હતો, પરંતુ આર્થિક તંગીના કારણે તેનું સપનું અધૂરું રહી ગયું. આ પછી તેને સૌર ઉર્જાથી ચાલતી કાર બનાવવાનો વિચાર આવ્યો અને આજે પરિણામ બધાની સામે છે. બિલાલે બનાવેલી આ સોલર કાર જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના કામના જોરદાર વખાણ પણ કરી રહ્યા છે. બિલાલ તેની આ અર્થાગ મહેનતના પરિણામથી ખુશ છે.

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">