IPS ઓફિસરને ટ્વિટ કરીને પત્નિએ આપી ધમકી, મામલો સોશિયલ મીડિયામાં વાયરલ

કેટલીક વાર લોકો પોતાની પર્સનલ લાઇફને લઇને એવુ કઇંક શેયર કરી દે છે જે તેની જીંદગીમાં તોફાન લાવી શકે છે. આજે અમે તમારા માટે જે કિસ્સો લઇને આવ્યા છીએ તેમાં પણ કઇંક આવુ જ થયુ છે.

IPS ઓફિસરને ટ્વિટ કરીને પત્નિએ આપી ધમકી, મામલો સોશિયલ મીડિયામાં વાયરલ
IPS officer tweets about jalebi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 5:59 PM

ઇન્ટરનેટના આ યુગમાં બધા જ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરતા હોય છે. લોકો પોતાની જીંદગીમાં જે પણ કઇં કરે છે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અન્ય લોકો સાથે પણ શેયર કરે છે. મોટેભાગે સોશિયલ મીડિયા ઓપન કરતા જ એવા યમ્મી ફૂડ (Yummy Food) અને ડીશના ફોટોઝ જોવા મળતા હોય છે જેને જોઇને મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ કેટલીક વાર લોકો પોતાની પર્સનલ લાઇફને લઇને એવુ કઇંક શેયર કરી દે છે જે તેની જીંદગીમાં તોફાન લાવી શકે છે. આજે અમે તમારા માટે જે કિસ્સો લઇને આવ્યા છીએ તેમાં પણ કઇંક આવુ જ થયુ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આઇપીએસ ઓફિસર (IPS Officer)  ડૉ. સંદિપ મિત્તલે (Dr. Sandeep Mittal) એક ટ્વીટ કર્યુ જે તેમની પત્નિએ વાંચી લીધુ પછી તો શું તેમની પત્નિએ એજ ટ્વીટના જવાબમાં તેમને ધમકી આપી દીધી. આ ધમકી નેટિઝન્સને એટલી ક્યૂટ લાગી કે તરત જ તે વાયરલ થવા લાગી. ટ્વીટર (Twitter) પર લોકો હવે આ ટ્વીટને રીટ્વીટ કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

ચાલો હવે આ ટ્વીટમાં શું લખ્યુ હતુ એ હવે તમને જણાવી જ દઇએ, IPS ઓફિસર ડૉ. સંદિપે એક જલેબીનો (Jalebis) ફોટો શેયર કરીને લખ્યુ હતુ કે તેની પત્નિ તેને જલેબી ખાવાથી રોકે છે. તેમણે લખ્યુ હતુ કે, ‘હું જ્યારે નાનો હતો ત્યારે 25 પૈસામાં મોટી જલેબી લઇને ખાતો હતો. હુ ત્યારે વિચારતો કે મોટો થઇને બહુ બધા પૈસા કમાઇને રોજની ત્રણથી ચાર જલેબી ખાઇશ, પરંતુ હવે જ્યારે હુ કમાઉ છુ તો મારી પત્નિ મને જલેબી ખાવાથી રોકે છે ‘ આ ટ્વીટની સાથે તેણે એક યમ્મી, ક્રિસ્પી અને મીઠી જલેબીનો ફોટો પણ શેયર કર્યો હતો.

ઓફિસર દ્વારા કરવામાં આવેલ આ ટ્વીટ પર તેમના પત્નિની નજર પડી અને તેમણે ટ્વીટના જવાબમાં લખ્યુ કે, ‘આજે તમે ઘરે આવો.’ પતિ પત્નિ વચ્ચે ટ્વીટર પર થયેલી આ વાત લોકોનું દીલ જીતી રહી છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ડૉ. સંદિપના આ ટ્વીટ પર 26 હજાર લાઇક્સ અને 2 હજારથી વધુ રિએક્શન્સ આવ્યા છે.

આ પણ વાંચો – જાણો શું છે HotShots એપ ? જેના પર રાજ કુન્દ્રાએ બનાવેલી પોર્ન ફિલ્મો અપલોડ કરવામાં આવતી હતી

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">