Viral: દિવાલ પર પ્લાસ્ટર કરવા ક્રેનથી લટકાવી દીધી ટ્રોલી, લોકોએ કહ્યું ‘જરૂરિયાત એ જુગાડની જનની છે’

લોકો આ જુગાડ એટલે કે ટેલેન્ટનો ઉપયોગ કરીને તેમના કાર્યને સરળ અને શક્ય બનાવે છે. અને ક્યારેક જુગાડથી એવા કામો કરે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. જરા જુઓ આ જુગાડનો ફોટો (Viral Photo)સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral: દિવાલ પર પ્લાસ્ટર કરવા ક્રેનથી લટકાવી દીધી ટ્રોલી, લોકોએ કહ્યું 'જરૂરિયાત એ જુગાડની જનની છે'
IPS officer Dipanshu Kabra shared Photo (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 2:55 PM

ઈન્ટરનેટ એક એવી દુનિયા છે જ્યાં તમામ પ્રકારના વીડિયો ભરેલા છે, પછી તે ફની વીડિયો હોય કે જુગાડના વીડિયો. જુગાડના ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વારંવાર વાયરલ થતા હોય છે. તમે જુગાડને એક પ્રકારની ટેલેન્ટ પણ કહી શકો છો, કારણ કે જ્યારે કોઈ કાર્ય મુશ્કેલ અથવા અશક્ય હોય છે, ત્યારે લોકો આ જુગાડ એટલે કે ટેલેન્ટનો ઉપયોગ કરીને તેમના કાર્યને સરળ અને શક્ય બનાવે છે અને ક્યારેક જુગાડથી એવા કામો કરે છે, જેની તમે કલ્પના પણ ન કરી શકો. જરા જુઓ આ જુગાડનો ફોટો (Viral Photo) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલી આ તસવીર IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કરી છે. ફોટો સાથેના કેપ્શનમાં તેમણે લખ્યું છે – જુગાડના મામલે ભારતીયનો કોઈ મુકાબલો નથી. આ તસવીરમાં તમે ભારતીયોની જુગાડ કળાનો અદ્ભુત નમૂનો જોઈ શકો છો. જુઓ કેવી રીતે મજૂરોએ ઘર બનાવવા માટે ક્રેનથી ટ્રોલી લટકાવી છે અને તે જ ટ્રોલી પર ઉભા રહીને દિવાલ બનાવી રહ્યા છે. મજૂરોના આ જુગાડના લોકો ચાહક બની ગયા છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

લોકો ફોટો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. સાથે જ તેઓ જુગાડ કરનાર વ્યક્તિના વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું- ‘જ્યાં જેટલો વધુ અભાવ હશે ત્યાં જુગાડ વધારે હશે. જરૂરિયાત એ જુગાડની જનની છે. સાથે જ કેટલાક લોકોને આ જુગાડ પસંદ ન આવ્યો. તેઓ કહે છે કે તે કોઈનો જીવ પણ લઈ શકે છે. મહેરબાની કરીને આ ન કરો.

આપને જણાવી દઈએ કે દિવાલ પર પ્લાસ્ટર કરવા માટે એક સ્ટેન્ડની જરૂર રહેતી હોય છે ત્યારે અહીં તસ્વીરમાં જેમ જોઈ શકાય છે તેમ સ્ટેન્ડ માટે આખી ટ્રોલી જ ક્રેનથી ઉપાડી રાખી છે. ત્યારે આ જુગાડ જેટલો ઉપયોગી છે તેની સાથે જોખમી પણ છે.

આ પણ વાંચો: Viral: મહિલાની એકદમ બાજુમાં બેઠેલું જોવા મળ્યું ‘ભૂત’, TV સ્કિન પર દેખાયું પ્રતિબિંબ તો મહિલાની હાલત થઈ ગઈ ખરાબ

આ પણ વાંચો: ખેડૂતે એવી રીતે મનાવ્યો પોતાના બળદનો જન્મદિવસ, લોકોએ કર્યા ખુબ વખાણ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">