પીવી સિંધુએ રોમેન્ટિક સોન્ગ પર કર્યો ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, તમે પણ જુઓ કેવી સુંદર લાગી રહી છે બેડમિન્ટન સ્ટાર

પીવી સિંધુને 8 નવેમ્બર 2021ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલને પણ રાષ્ટ્રપતિ તરફથી પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો.

પીવી સિંધુએ રોમેન્ટિક સોન્ગ પર કર્યો ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, તમે પણ જુઓ કેવી સુંદર લાગી રહી છે બેડમિન્ટન સ્ટાર
પીવી સિંધુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. થોડા દિવસો પહેલા તે દીપિકા પાદુકોણ સાથે બેડમિન્ટન રમતી જોવા મળી હતી. આ સાથે જ તેણે રણવીર સિંહ અને દીપિકા સાથે ડિનર પણ લીધું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 3:42 PM

ભારત માટે બે ઓલિમ્પિક મેડલ (Olympic Medal) જીતનાર સ્ટાર શટલર પીવી સિંધુ (PV Sindhu)ને 8 નવેમ્બર 2021ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) દ્વારા  (Padma Vibhushan Award)થી સન્માનિત કરવામાં આવી છે. ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલને પણ રાષ્ટ્રપતિ તરફથી પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. દરમિયાન પીવી સિંધુની એક ઈન્સ્ટાગ્રામ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામની આ વીડિયો ક્લિપમાં ભારતીય શટલર પીવી સિંધુ ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. બેકગ્રાઉન્ડમાં ‘CKay the First’ આલ્બમનું લવ સોન્ગ વાગી રહ્યું હતું. આ સોન્ગ પર પીવી સિંધુ ડાન્સ કરી રહી હતી. તેના આ વીડિયો પર 3 લાખથી વધુ વ્યૂઝ અને 2100થી વધુ કમેન્ટ આવી ચૂકી છે. ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ તેના ડાન્સ અને લુકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
View this post on Instagram

A post shared by Sindhu Pv (@pvsindhu1)

બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઈન્સ્ટાગ્રામ પર સીકેના ગીત ‘Love Nwantiti’ પર ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી હતી. જેના શેર કરવાની સાથે જ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીવી સિંધુ સી ગ્રીન કલરનો કાંજીવરમ લહેંગો પહેરેલી જોવા મળી રહી છે. વીડિયોમાં તેના જબરદસ્ત ડાન્સ મૂવ્સ સોશિયલ મીડિયા પર લોકોને દિવાના બનાવી રહ્યા છે.

પીવી સિંધુના લુકને જોઈને ઘણા યુઝર્સે તેને ક્વીન કહી હતી. તેમાં અનેક સેલિબ્રિટી પણ સામેલ છે. મોડલ લક્ષ્મી મંચુએ પીવી સિંધુને ખૂબ જ ક્યૂટ ગણાવી હતી. પીવી સિંધુએ પણ અલગ રીતે તેમનો આભાર માન્યો. kuldeepsinh_rana_0777 એ લખ્યું, ‘મૅમ તમે ખૂબ જ સુંદર લાગી રહ્યાં છો.’ ફિઝિવિલાએ સિંધુને ભારતની સૌથી સુંદર છોકરી ગણાવી હતી. im_sakinakhan એ લખ્યું, ‘કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે.’

આ પણ વાંચો –

Aryan Khan Drug Case : દેવેન્દ્ર ફડણવીસ 12 વાગે કરી શકે છે મહત્વની જાહેરાત, નવાબ મલિક 1 વાગ્યે કરશે પલટવાર

આ પણ વાંચો – Stock Update : શેરબજારના ઉતાર – ચઢાવ વચ્ચે કરો એક નજર આજના Top Gainer અને Top Loser સ્ટોક્સ ઉપર

આ પણ વાંચો –

નવાબ મલિકને ઝટકો, મોહિત કંબોજની અરજી પર સુનાવણી કરતા કોર્ટે ફોજદારી માનહાનિનો કેસ ચલાવવાનો આપ્યો આદેશ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">