Antarctica ના બરફ પર જોવા મળ્યુ Indian Art, આનંદ મહિન્દ્રા એ શેયર કર્યો Video

હાલમાં સોશિયલ મીડિયા પર આનંદ મહિન્દ્રા એ એક વીડિયો શેયર કર્યો છે. જે આ વાતની સાબિતી આપશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

Antarctica ના બરફ પર જોવા મળ્યુ Indian Art, આનંદ મહિન્દ્રા એ શેયર કર્યો Video
Indian Art on ice of Antarctica Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 9:46 PM

Onam in Antarctica : ભારત એક વિશાળ દરિયો, કુદરતી સંપતિ અને ઐતિહાસિક વારસો ધરાવતું દેશ છે. ભારત દેશ જેટલો સુંદર છે એટલા જ સુંદર છે અહીંના તહેવારો, પરંપરાઓ અને લોકો. ભારતની બહાર અનેક લોકો રોજગારી, શિક્ષણ અને સારા ભવિષ્ય માટે જતા હોય છે. તેઓ ભારતની બહાર ભલે જાય પણ, ભારત તેમના દિલમાંથી ક્યારેય બહાર નથી નીકળતું. હાલમાં સોશિયલ મીડિયા પર આનંદ મહિન્દ્રા એ એક વીડિયો શેયર કર્યો છે. જે આ વાતની સાબિતી આપશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

આનંદ મહિન્દ્રા એ શેયર કરેલા આ વીડિયોમાં કેટલાક લોકો બરફ પર ભારતીય આર્ટ બનાવતા દેખાય છે. આ વીડિયો અંટાર્કટિકામાં ઓણમ તહેવાર ઉજવતા લોકોનો છે. ભારતના જાણિતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એ શેયર કરેલા વીડિયોમાં લોકો બરફ પર હથોડાની મદદથી ચિત્રો બનાવતા નજરે પડે છે. તેમણે જોતજોતામાં એક સરસ મજાની રંગોળી બનાવી હતી. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે, તમે ભારતીયોને ઓણમ તહેવાર ઉજવતા અંટાર્કટિકામાં પણ નહીં રોકી શકો

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

આનંદ મહિન્દ્રાએ શેયર કરેલો વીડિયો

આ સુંદર વીડિયો આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યુ છે કે, તમે ભારતની બહાર જઈ શકો છો પણ તમારામાંથી ભારત બહાર નહીં નીકળી શકે. બીજા એક યુઝરે લખ્યુ છે કે,  ભારતના લોકો મહાન છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, ભારતીયને પોતાની ઓળખ જણાવવાની જરુર નથી પડતી તેમના તહેવારો અને તેમની કળા જ તેમની ઓળખ છે. આનંદ મહિન્દ્રા એ શેયર કરેલો આ વીડિયો લોકોને દિલને સ્પર્શી ગયો હતો.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">