IND vs AUS: પહેલી T-20માં ભારતની હાર થતા ભડક્યા ફેન્સ, સોશિયલ મીડિયા પર મીમ્સ થયા વાયરલ

ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની પ્રથમ મેચ જીતી લઈને શ્રેણીમાં 1-0 થી સરસાઈ મેળવી છે. ભારતની આ હારને કારણે ભારતીય ફેન્સમાં નિરાશા જોવા મળી હતી. કેટલાક ફેન્સ આટલી રોમાંચક અને જીતવા લાયક મેચમાં હારતા ભડક્યા છે. જેના મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Memes) થયા છે.

IND vs AUS: પહેલી T-20માં ભારતની હાર થતા ભડક્યા ફેન્સ, સોશિયલ મીડિયા પર મીમ્સ થયા વાયરલ
IND vs AUS India loss in 1st T20
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 11:50 PM

આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝનો આંરભ થયો છે. આજે મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India Vs Australia) વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 209 રનનુ ટાર્ગેટ નિર્ધારીત 20 ઓવરમાં આપ્યુ હતુ. અંતિમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે જીત મેળવી લીધી હતી. મેથ્યૂ વેડે એ અંતમાં ઓસ્ટ્રેલિયા માટે જીત માટેની ઈનીંગ રમી હતી.ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની પ્રથમ મેચ જીતી લઈને શ્રેણીમાં 1-0 થી સરસાઈ મેળવી છે. ભારતની આ હારને કારણે ભારતીય ફેન્સમાં નિરાશા જોવા મળી હતી. કેટલાક ફેન્સ આટલી રોમાંચક અને જીતવા લાયક મેચમાં હારતા ભડક્યા છે. જેના મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Memes) થયા છે.

આ રહ્યા વાયરલ મીમ્સ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 3 કેચ છોડ્યા, તે દરમિયાન DRS ની એક તક પણ ગુમાવી, જેનો ફાયદો ઓસ્ટ્રેલિયાને થયો. આ મેચમાં નબળું પ્રદર્શન કરનાર ખેલાડીઓ ભારે ટ્રોલ પણ થઈ રહ્યા છે. જેમકે 19મી ઓવર કરનારા ભુવનેશ્વર કુમાર અને 3 કેચ છોડનારા ખેલાડીઓ. ગુસ્સાની સાથે સાથે ભારતીય ફેન્સને આશા પણ છે કે આગામી મેચમાં ભારતીય ટીમ વધારે સારુ પ્રદર્શન કરશે અને જીતશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">